Thu Jun 25 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:25 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-25 08:11:00
Author: `Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-25 08:11:59

વેનેઝુએલામાં આવ્યો શક્તિશાળી ભૂકંપ, 10,000થી વધુના મોત

વેનેઝુએલા અને જાપાનમાં શક્તિશાળી ભૂકંપ આવ્યા છે. વૈજ્ઞાનિકોએ સુનામીની ચેતવણી જારી કરી દીધી છે. USGS PAGER ડેટાના ચોંકાવનારા અહેવાલના આધારે, વેનેઝુએલાના ભૂકંપમાં ઓછામાં ઓછા 10,000 લોકો માર્યા ગયા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વેનેઝુએલામાં 7.1 અને 7.5 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ ફેલાયો છે. 40 સેકન્ડના સમયગાળામાં જમીન બે વાર જોરદાર રીતે ધ્રુજી ઉઠી હતી.