Tue Jun 23 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:23 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-23 08:26:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-23 08:31:58

જો ઈરાન કરારથી પાછળ હટશે, તો જે કરવું પડશે તે હું કરીશ', ટ્રમ્પની ખુલ્લી ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો ઈરાન અમેરિકા સાથે થયેલા પોતાના કરારનું પાલન નહીં કરે, તો તેઓ કડક પગલાં લેશે. ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, જો ઈરાન પોતાના કરારનું પાલન નહીં કરે અથવા તો તેનું વર્તન યોગ્ય નહીં રહે, તો મારે જે કરવું પડશે તે હું ચોક્કસ કરીશ.