Wed Oct 07 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 07 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-10-07 07:31:37
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 07 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-10-07 07:32:01

વડાપ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળ સાથે નરેન્દ્ર મોદીને સત્તામાં 25 વર્ષ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાં આજે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. વડાપ્રધાન તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. જેથી ભાજપ દ્વારા આજે દેશભરમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યાંથી તેમની સફળ શરૂ થઈ હતી. આજે 7 ઓક્ટોબર 2026માં પણ તેઓ સત્તા પર છે. પીએમ તરીકેના ત્રીજા કાર્યકાળ સાથે સત્તામાં આજે  25 વર્ષ પૂર્ણ થયાં છે.