દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું
ફ્રાન્સમાં શિક્ષણ ક્ષેત્રમાં રહેલી અવ્યવસ્થાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં છે, પરંતુ હવે આ આંદોલન હિંસક બની ગયું છે. પેરિસમાં એફિલ ટાવર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ભારે તોફાન મચાવીને તોડફોડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર સ્થિતિને જોતા આ વિસ્તારમાં માહોલ તણાવપૂર્ણ થઈ ગયો છે. આ પ્રદર્શકકારીઓમાં યુવા વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાનું જાણા મળ્યું છે. આ લોકો શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ અને પોતાની અન્ય કેટલીક માંગણીઓને લઈને રસ્તા પર ઉતરી આવ્યાં છે.