Tue Oct 06 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 06 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-10-06 07:51:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 06 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-10-06 08:13:30

પેટા ચૂંટણી મતદાનની ધીમી શરૂઆત

5 વિધાનસભા અને એક લોકસભા બેઠક પર આજે પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આસામની નગાંવ લોકસભા બેઠક, બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠક, તમિલનાડુની મદુરાંતકમ અને ધારાપુરમ વિધાનસભા બેઠક તથા પુડુચેરીની થટ્ટનચાવડી વિધાનસભા બેઠક પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણી સંગ્રામમાં ભાજપ, કોંગ્રેસ, TMC, DMK, TVK, CPI સહિત ઘણા મુખ્ય પક્ષો સામસામે છે. આ તમામ બેઠકોના ચૂંટણી પરિણામો 9 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

2026-10-06 07:51:43

ફ્લાયદુબઈ ફ્લાઇટ એટેક માટે ઇરાન જવાબદારઃ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કહ્યું , ફ્લાયદુબઈ ફ્લાઇટ એટેકને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું આ માટે ઇરાનને જવાબદાર માનું છું. આ મારો અંગત મત છે.