રાજકોટઃ શહેરમાં એક જ સ્થળે 3 વર્ષથી કરતાં વધારે સમયથી ફરજ બજાવતાં વધુ 32 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ 15 દિવસમાં ત્રીજી વખત પોલીસકર્મીની બદલીનો ઓર્ડર કર્યો હતો.
આ પહેલાં 23 જુલાઈએ 49 અને 28 જુલાઈએ 88 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.
કોને ક્યાં મૂકવામાં આવ્યા
નરેન્દ્રસિંહ ભરતસિંહ રાજપૂતઃ આજીડેમ પી.એસ. થી ટ્રાફિક શાખા
રમેશભાઈ ઘોઘાભાઈ ચૌહાણઃ એ ડીવિઝન પી.એસ. થી ટ્રાફિક શાખા
અજયભાઈ વલ્લભભાઈ ચૌહાણઃ ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ. થી આજીડેમ પી.એસ.
જીતેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ બારડઃ ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ. થી કુવાડવારોડ પી.એસ.
જસવંતીબેન દિનેશકુમાર મણવરઃ ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ. થી પ્રદ્યુમનનગર પી.એસ.
કેતનકુમાર કોતીલાલ નિકોલાઃ ટ્રાફિક શાખાથી માલવીયાનગર પી.એસ.
વનીતાબેન ગીરીશકુમાર બોરીચાઃ મુખ્ય મથક થી થોરાળા પી.એસ.
ચંદ્રસિંહ જશુભા ઝાલાઃ મુખ્ય મથક થી આજીડેમ પી.એસ.
પ્રવીણકુમાર રઘુભાઈ મકવાણાઃ અરજી શાખા થી એરપોર્ટ પી.એસ.
વિશાલકુમાર કરશનભાઈ કાતડઃ રાજકોટ તાલુકા પી.એસ. થી કુવાડવારોડ પી.એસ.
બ્રિજરાજસિંહ હેમંતસિંહ ગોહિલઃ ટ્રાફિક શાખા એટેચ થી રાજકોટ તાલુકા પી.એસ.
હરપાલ રમેશભાઈ સોલંકીઃ મુખ્ય મથક થી ટ્રાફિક શાખા
પ્રવિણ વજુભાઈ મહીડાઃ મુખ્ય મથક થી પ્રદ્યુમનનગર પી.એસ.
જીતેન્દ્રકુમાર કાળુભાઈ ચૌહાણઃ મુખ્ય મથક થી ટ્રાફિક શાખા
ઉમેદભાઈ માણસુરભાઈ ગઢવીઃ મુખ્ય મથક થી ભક્તિનગર પી.એસ.
વિપુલકુમાર નટવરલાલ પટેલઃ મુખ્ય મથક થી ટ્રાફિક શાખા
અમીનભાઈ ગફારભાઈ કરંગથરાઃ ભક્તિનગર પી.એસ. થી ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ.
જીજ્ઞાબેન શૈલેષભાઈ સંઘાણીઃ માલવીયાનગર પી.એસ. થી એ ડીવિઝન પી.એસ.
રાજ તુલજાશંકર સાંકળીયાઃ ટ્રાફિક શાખા થી કુવાડવારોડ પી.એસ.
સંજયસિંહ વિક્રમસિંહ જાડેજાઃ ટ્રાફિક શાખા થી ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ.
જીજ્ઞેશભાઈ માધાભાઈ ધાધલઃ ટ્રાફિક શાખા થી રાજકોટ તાલુકા પી.એસ.
વિપુલકુમાર જીવરાજભાઈ દડાણીઃ ટ્રાફિક શાખા થી ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ.
ભરતભાઈ ગાંડુભાઈ નાગાણીઃ ટ્રાફિક શાખા થી ગાંધીગ્રામ પી.એસ.
ઉપેન્દ્રકુમાર શાર્દુલભાઈ બાલાસરાઃ મુખ્ય મથક થી ટ્રાફિક શાખા
કેયુર વનરાજભાઈ આહીરઃ મુખ્ય મથક થી પ્રદ્યુમનનગર પી.એસ.
જયદીપ નટવરલાલ લાઠીયાઃ ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ. થી બી ડીવિઝન પી.એસ.
ઘનશ્યામસિંહ કિરીટસિંહ ડાભીઃ ટ્રાફિક શાખા થી રાજકોટ તાલુકા પી.એસ.
ગૌતમભાઈ પરબતભાઈ વાળાઃ ગાંધીગ્રામ-૨ (યુનિ) પી.એસ. થી ટ્રાફિક શાખા
અશોકભાઈ દેવાયતભાઈ સોલંકીઃ ટ્રાફિક શાખા થી એ ડીવિઝન પી.એસ.
નમ્રતાબેન પ્રકાશભાઈ વાઘેલાઃ ટ્રાફિક શાખા થી ગાંધીગ્રામ પી.એસ.
ધર્મેશભાઈ વિરજીભાઈ હડિયાઃ ટ્રાફિક શાખા થી માલવીયાનગર પી.એસ.
રાહુલ વશરામભાઈ ડાભીઃ ટ્રાફિક શાખા થી કુવાડવારોડ પી.એસ.