Mon May 18 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:18 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-18 08:24:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-18 09:25:13

સપ્તાહના પ્રથમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ

વૈશ્વિક નેગેટિવ સંકેતો, ડોલર સામે રૂપિયામા નરમાઇ અને ક્રૂડ ઓઇલ 111 ડોલરની સપાટીએ પહોંચતા ભારતીય શેર બજારો પર નેગેટિવ અસર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ સેશનમા સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીનું રેડ ઝોનમાં ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 74,800 જ્યારે નિફ્ટી 23,500ની નીચે ખુલ્યો છે.

2026-05-18 09:23:37

ક્રૂડ ઓઇલમા તેજી

ક્રૂડ ઓઇલમા તેજી,  મધ્ય-પૂર્વના ખરાબ સંકેતોથી ભારતીય શેરબજારો ક્રેશ, સેન્સેક્સમાં 800 પોઇન્ટથી વધુનો ઘટાડો, નિફ્ટી 23,400ની નીચે

2026-05-18 08:25:15

સાસારામ-પટના પેસેન્જર ટ્રેનના ડબ્બામાં લાગી આગ

બિહારના રોહતાસ જિલ્લામાં સાસારામ રેલવે સ્ટેશન પર ઉભેલી પેસેન્જર ટ્રેનના ડબ્બામાં અચાનક આગ લાગી હતી. ઘટનાનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. કોઈ જાનહાનિના સમાચાર નથી.