Sat May 16 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :16May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-16 08:22:28
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-16 08:35:23

પીએમ મોદી નેધરલેન્ડ પહોંચ્યા

પીએમ મોદી હાલ વિદેશ પ્રવાસે છે. ગઈકાલે તેઓ યુએઈ પહોંચ્યા હતા અને બંને દેશો વચ્ચે અનેક મહત્ત્વના કરાર થયા હતા. યુએઈ બાદ આજે પીએમ મોદી નેધરલેન્ડ પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

2026-05-16 08:22:43

સરકારનો મોટો નિર્ણય

પેટ્રોલની નિકાસ પર લગાવ્યો 3 રૂપિયાનો વિંડફોલ ટેક્સ, ડીઝલ-ATF ડ્યૂટી ઘટાડી