Mon Sep 07 2026

Logo

મંગળવારે માર્કેટની અમંગળ શરૂઆત, નિફ્ટી 24,250ની નીચે, સેન્સેક્સમા 250 અંક નો ઘટાડો

2026-08-18 09:50:00
Author: Mumbai Samachar Team
મંગળવારે માર્કેટની અમંગળ શરૂઆત, નિફ્ટી 24,250ની નીચે, સેન્સેક્સમા 250 અંક નો ઘટાડો

સપ્તાહના બીજા સેશનમાં બજારમાં વેચવાલીનો મૂડ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં 1,514 શેરમાં વધારો જ્યારે 1159 શેર ઘટાડો દર્શાવી રહ્યા છે. તો 164 શેરમાં કોઇ મૂવમેન્ટ નથી. 

બજાજ ઓટો, ઓએનજીસી, SBI, ગ્રાસિમ, એક્સિસ બેંક નિફ્ટી ટોપ ગેઇનર્સ શેરમાં સામેલ છે. બીજી તરફ લૂઝર્સની વાત કરીએતો મેક્સ હેલ્થકેર, ઇન્ટરગ્લોબ એવિએશન, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ અને જિયો ફાઇનાન્સિયલ ટોપ લૂઝર્સમાં જોવા મળી રહ્યા છે. 

નિફ્ટી ટોપ ગેઇનર્સ

નિફ્ટી ટોપ ગેઇનર્સમાં ONGC, M&M, મારુતિ સુઝુકી, ઇટરનલ, બજાજ ઓટોના શેરમાં ગ્રીન ઝોનમાં વધારા તરફી ચાલ દેખાઇ રહી છે. 

નિફ્ટી ટોપ લૂઝર્સ

નિફ્ટીના ઘટનારા શેરો પર નજર કરીએ તો ઇન્ફોસિસ, ભારતી એરટેલ, વિપ્રો, એશિયન પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા, પીટીસી ઇન્ડસ્ટ્રીઝ, કોલગેટ, ગોદરેદ પ્રોપર્ટીઝ, મહાનગર ગેસ, એન્જલ વન, ભારતી હેક્સાકોમ, એનએમડીસી સ્ટીલ માર્કેટને નીચેની તરફ લઇ જઇ રહ્યા છે.