Thu Jun 18 2026

Logo
IPL 2026:

જાણી લો, આઇપીએલ-2026ની ટીમોમાં કોણ-કોણ છે

2026-03-18 17:55:00
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની નવી સીઝનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ લગભગ બે દાયકા જૂની આ ટૂર્નામેન્ટની 10 ટીમ (Team) તૈયાર થઈ ગઈ છે, મોટા ભાગની ટીમોએ ફુલ સ્ક્વૉડ સાથે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે અને 28મી માર્ચે ટૂર્નામેન્ટ શરૂ થાય એની રાહ જોવાઈ રહી છે.

હર્ષિત રાણા અને જૉશ હૅઝલવૂડ સહિતના કેટલાક ખેલાડીઓ ઇજાને કારણે શરૂઆતમાં નહીં રમી શકે. અમુક પ્લેયર કદાચ આખી ટૂર્નામેન્ટ નહીં રમે.

આઈપીએલની નવી સીઝનની પ્રથમ મૅચ 28મી માર્ચે બેંગ્લૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચે રમાશે. તો ચાલો, તમામ ટીમોના સંપૂર્ણ સ્ક્વોડ પર એક નજર કરીએ અને એ સાથે જ આ વખતે કયા 10 ખેલાડી કઈ ટીમની કમાન સંભાળશે એ પણ જાણી લઈએ.

લગભગ દર વર્ષે ખેલાડીઓ ટીમ બદલે છે, તેથી સ્ક્વોડ યાદ રાખવું મુશ્કેલ બને છે. અહીં અમે તમને તમામ 10 ટીમોના સંપૂર્ણ સ્ક્વોડ અને તેમના કેપ્ટનોની માહિતી આપી રહ્યા છીએઃ

ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)

કૅપ્ટનઃ ઋતુરાજ ગાયકવાડ
સંપૂર્ણ સ્ક્વૉડઃ એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, આયુષ મહાત્રે, સંજુ સેમસન, ડેવાલ્ડ બે્રવિસ, ઉર્વિલ પટેલ, શિવમ દુબે, જિમી ઑવર્ટન, રામક્રિષ્ન ઘોષ, નૂર અહમદ, ખલીલ અહમદ, અંશુલ કમ્બોજ, ગુરજપનીત સિંહ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી, નૅથન એલિસ, અકીલ હોસૈન, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, મેથ્યૂ શોર્ટ, અમન ખાન, સરફરાઝ ખાન, મૅટ હેન્રી, રાહુલ ચાહર, ઝૅક ફૉક્સ.

રાજસ્થાન રૉયલ્સ (આરઆર)

કૅપ્ટનઃ રિયાન પરાગ
સંપૂર્ણ સ્ક્વૉડઃ રવીન્દ્ર જાડેજા, રિયાન પરાગ, વૈભવ સુર્યવંશી, સૅમ કરૅન, ડૉનોવાન ફરેરા, સંદીપ શર્મા, શુભમ દુબે, લુઆન-ડ્રે પ્રીટોરિયસ, શિમરૉન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, યુધવીર સિંહ ચરક, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, ક્વેના મફાકા, નૅન્ડ્રે બર્ગર, રવિ બિશ્નોઈ, સુશાંત મિશ્રા, યશ રાજ પુંજા, વિજ્ઞેશ પુથુર, રવિ સિંહ, અમન રાવ, બ્રિજેશ શર્મા, કુલદીપ સેન, ઍડમ મિલ્ન.

કોલકાતા નાઇટ રાઈડર્સ (કેકેઆર)

કૅપ્ટનઃ અજિંક્ય રહાણે
સંપૂર્ણ સ્ક્વૉડઃ અજિંક્ય રહાણે, અંગક્રિશ રઘુવંશી, અનુકૂલ રૉય, હર્ષિત રાણા, મનીષ પાંડે, રમણદીપ સિંહ, રિંકુ સિંહ, રૉવમૅન પૉવેલ, સુનીલ નારાયણ, ઉમરાન મલિક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, કૅમેરન ગ્રીન, ફિન ઍલન, મથીશા પથિરાના, તેજસ્વી સિંહ, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, રાહુલ ત્રિપાઠી, ટિમ સિફર્ટ, સાર્થક રંજન, દક્ષ કામરા, રચિન રવીન્દ્ર, આકાશ દીપ, બ્લેસિંગ મુઝરબાની.

લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)

કૅપ્ટનઃ રિષભ પંત
સંપૂર્ણ સ્ક્વૉડઃ રિષભ પંત, અબ્દુલ સમદ, આયુષ બદોની, એઇડન માર્કરમ, મેથ્યૂ બ્રિટ્ઝકે, હિમ્મત સિંહ, નિકોલસ પૂરન, મિચલ માર્શ, શાહબાઝ અહમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, આવેશ ખાન, મોહસિન ખાન, મણિમારન સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, મોહમ્મદ શમી, અર્જુન તેન્ડુલકર, વનિન્દુ હસરંગા, ઍન્રિક નૉર્કિયા, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી, જૉશ ઇંગ્લિસ.

સનરાઈઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)

કૅપ્ટનઃ પૅટ કમિન્સ
સંપૂર્ણ સ્ક્વૉડઃ પૅટ કમિન્સ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનિકેત વર્મા, રવિચંદ્રન સ્મરણ, ઈશાન કિશન, હિન્રિચ ક્લાસેન, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, કામિન્ડુ મેન્ડિસ, હર્ષલ પટેલ, બ્રાયડન કાર્સ, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, ઝીશાન અંસારી, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસૈન, ઓન્કાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ્લ હિંગે, ક્રેન્સ ભાવેશભાઈ ફુલેત્રા, લિઆમ લિવિંગસ્ટન, શિવમ માવી, જેક એડવર્ડસ.

દિલ્હી કેપિટલ્સ (ડીસી)

કૅપ્ટનઃ અક્ષર પટેલ
સંપૂર્ણ સ્ક્વૉડઃ અક્ષર પટેલ, નીતીશ રાણા, પૃથ્વી શૉ, અભિષેક પોરેલ, અજય મંડલ, આશુતોષ શર્મા, દુશ્મંથા ચમીરા, કરુણ નાયર, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, માધવ તિવારી, મિચલ સ્ટાર્ક, સમીર રિઝવી, ટી. નટરાજન, ત્રિપુરાના વિજય, ટ્રિસ્ટેન સ્ટબ્સ, વિપ્રજ નિગમ, ડેવિડ મિલર, બેન ડકેટ, ઑકિબ નબી, પથુમ નિસન્કા, લુન્ગી એન્ગિડી, સાહિલ પરખ, કાઈલ જૅમીસન.

ગુજરાત ટાઈટન્સ (જીટી)

કૅપ્ટનઃ શુભમન ગિલ
સંપૂર્ણ સ્ક્વૉડઃ શુભમન ગિલ, સાઈ સુદર્શન, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, જૉશ બટલર, નિશાંત સિંધુ, વૉશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, અર્શદ ખાન, એમ. શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કૅગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઈશાંત શર્મા, ગુરનૂર સિંહ બ્રાર, રાશિદ ખાન, માનવ સુથાર, સાઈ કિશોર, જયંત યાદવ, અશોક શર્મા, જેસન હૉલ્ડર, ટૉમ બૅન્ટન, પૃથ્વી રાજ, લ્યૂક વુડ.

મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)

કૅપ્ટનઃ હાર્દિક પંડ્યા
સંપૂર્ણ સ્ક્વૉડઃ હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રાયન રિકલ્ટન, રોબિન મિન્ઝ, રાજ બાવા, રઘુ શર્મા, મિચલ સેન્ટનર, કૉર્બિન બોશ્ચ, નમન ધીર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ, એ.એમ. ગઝનફર, અશ્વિની કુમાર, દીપક ચાહર, વિલ જૅક્સ, શેરફેન રુધરફર્ડ, મયંક માર્કન્ડે, શાર્દુલ ઠાકુર, ક્વિન્ટન ડિકૉક, દાનિશ માલેવાર, મોહમ્મદ ઇઝહાર, અથર્વ અંકોલેકર, મયંક રાવત.

પંજાબ કિંગ્સ (પીબીકેએસ)

કૅપ્ટનઃ શ્રેયસ ઐયર
સંપૂર્ણ સ્ક્વૉડઃ પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ ઐયર, શશાંક સિંહ, નેહલ વઢેરા, માર્કસ સ્ટોઇનિસ, અજમતુલ્લા ઓમરઝાઈ, માર્કો યૅનસેન, હરપ્રીત બ્રાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુશીર ખાન, પી. અવિનાશ, હર્નુર સિંહ પન્નૂ, સૂર્યાંશ શેડગે, મિચલ ઑવેન, ઝેવિયર બાર્ટલેટ, લૉકી ફર્ગ્યુસન, વૈશાક વિજયકુમાર, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ, કૂપર કૉનોલી, બેન ર્ડ્વાશુઇસ, પ્રવીણ દુબે, વિશાલ નિષાદ.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)

કૅપ્ટનઃ રજત પાટીદાર
સંપૂર્ણ સ્ક્વૉડઃ રજત પાટીદાર, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, ફિલ સૉલ્ટ, જિતેશ શર્મા, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રૉમારિયો શેફર્ડ, જેકબ બેથેલ, જૉશ હૅઝલવુડ, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર, નુવાન થુશારા, રસીખ સલામ, અભિનંદન સિંહ, સુયશ શર્મા, વેંકટેશ અય્યર, જેકબ ડફી, સાત્વિક દેશવાલ, મંગેશ યાદવ, જૉર્ડન કૉક્સ, વિકી ઓસ્તવાલ, વિહાન મલ્હોત્રા, કનિષ્ક ચૌહાણ.