Fri Jun 26 2026

Logo

અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડનો હોટ અંદાજ, બિકિનીમાં ક્લિક કરાવ્યા બોલ્ડ ફોટોઝ

2026-06-25 22:47:34
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સેબેલ્સ પોતાના અલગ અંદાજને કારણે કારણે ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને બોલિવૂડની એક્ટ્રેસ જ્યારે કોઈ અલગ અવતારમાં જોવા મળે ત્યારે ઈન્ટરનેટ પર ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરતા હોય છે. પણ સેલેબ્સની એક્સ, બોયફ્રેડ કે ગર્લફ્રેંડ જ્યારે એક બોલ્ડ અવતારમાં જોવા મળે ત્યારે તે સૌથી વધારે ચર્ચામાં રહે છે. હવે એક સમયની અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રીયાની ચર્ચામાં છે. બિચ લૂક અને બિકિનીના કોમ્બિનેશનમાં દમદાર લાગી રહી છે. આ બોલ્ડ અવતારમાં તેણે એકથી એક ચડિયાતા લૂક આપ્યા હતા. તેના નવા ફોટો જે ઈન્ટરનેટ પર પોસ્ટ કરવામાં આવ્યા છે એનાથી ફેન્સની આંખ ચાર થઈ ગઈ છે. 

દમદાર છે એકથી એક તસવીર

જોર્જિયાએ સોશિલય મીડિયા પર પોતાની બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે. આ બોલ્ડ અવતારમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. આ તમામ તેના માલદીવ્સના વેકેશનના ફોટો છે.

વિશાળ દરિયામાં નાની એવી બોટ પર તેણે એકથી એક બેસ્ટ લૂક આપીને ફોટો ક્લિક કરાવ્યા છે.

ક્યાંક ચશ્મા સાથે તો ક્યાંક ટુ પીસ બિકિનીમાં, આ અવતારમાં તેણે મલ્ટીકલરની બિકિની પહેરી છે. ફ્લોન્ટ ફિગર અને બોડી કર્વ્સ ક્લિયર દેખાઈ રહ્યા છે. સનગ્લાસ અને મેકઅપલેસ અવતારમાં તે બેસ્ટ દેખાઈ રહી છે.

સમુદ્રની લહેર વચ્ચે બીચ કેન્ડીડ પોઢઝ આપીને જોર્જિયાએ બેસ્ટ ફોટો શુટ કરાવી લીધું છે. આ ફોટોશુટમાં તેનો હોટ અવતાર જોવા મળ્યો છે. જોર્જિયાનું બિકિની ફીગર જોઈને ફેન્સ તેની ફીટનેસની વાતો કરી રહ્યા છે. 

બોલ્ડ લૂકમાં એકથી એક બેસ્ટ પોઝ

ખુલ્લા ભીના વાળમાં તેનો લૂક ઔર બહેતર દેખાઈ રહ્યો છે. ફેન્સ કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે, તે આ પ્રકારના અવતારમાં સ્ટનિંગ લાગી રહી છે. કોઈએ આ ફોટોની કોમેન્ટ પર ફાયર વાળું ઈમોજી પોસ્ટ કરીને કહ્યું કે આગ લગા દી. એક ફેન્સે કહ્યું કે, બોલ્ડનેસની બાબતમાં જોર્જિયાએ બધી એક્ટ્રેસને પાછળ મૂકી દીધી. બોલ્ડનેસમાં પારો હાઈ કરી દીધો છે, જોકે આવું પહેલીવાર નથી બન્યું કે તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હોય.

પોતાના બોલ્ડ લૂકને લઈને અવારનવાર તે સોશિયલ મીડિયા પર શોકિંગ ફોટો પોસ્ટ કરીને બધાને ચોંકાવી દે છે. બિચ લૂકમાં સામાન્યપણે તે બિકિની અવતારમાં જોવા મળે છે. થોડા સમય પહેલા તે પોતાની બર્થ ડે પાર્ટીમાં પણ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. રિવિલિંગ લૂકમાં પાર્ટીમાં પહોંચી હતી. બર્થ ડે પર બોલ્ડ લૂક જોઈને ફેન્સ ચોંકી ગયા હતા. જોર્જિયા મૂળ ઈટાલિયન મોડલ છે. 4 વર્ષ સુધી અરબાઝ ખાન સાથે રહ્યા બાદ બ્રેકઅપ થતા પોતાની લાઈફમાં પરત ફરી હતી.