Wed Aug 19 2026

Logo

સૌરાષ્ટ્ર પર સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશન, જાણો આગામી છ દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન

2026-08-04 16:34:06
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ હવામાન વિભાગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ અનેક રાજ્યોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. સૌરાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે સ્થાનિક સ્તરે વરસાદી વાતાવરણ પૂરું પાડી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવતીકાલે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેશે અને વરસાદ તથા ગાજવીજ સાથે એક-બે ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે.

આવતીકાલે કેવું રહેશે હવામાન 

ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

6 ઓગસ્ટઃ  ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.  

7 ઓગસ્ટઃ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

8 ઓગસ્ટઃ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 

9 ઓગસ્ટઃ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ,પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
 
10 ઓગસ્ટઃ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ; દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.