દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
સાઉદી અરબના રિયાધ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટો હુમલો, 12 લોકોના મોત
સાઉદી અરબના રિયાધ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર હુતી વિદ્રોહીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ હુમલામાં કુલ 12 લોકોના મોત થયાં છે, જ્યારે 300થી પણ વધારે લોકો ઘાયલ થયાં હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. હુમલો થયાં બાદ આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તમામ ઉડાનોને રદ્દ કરી દેવામાં આવી હતી.