Sun Apr 19 2026

Logo

કોર્પોરેટ જિહાદ એ ધર્માંધોમાં આવી હિંમત કેમ આવી ?

2026-04-19 12:50:00
Author: Vijay Vyas
Article Image

ટાટાની ટીસીએસની જેમ નારાયણ મૂર્તિની ઈન્ફોસિસજેવી અન્ય કંપનીઓનાં નામ પણ કોર્પોરેટ જિહાદમાં ઉછળ્યાં છે. લવજિહાદકે ધર્માંતર જિહાદએ કંઈ એકાદ છૂટી છવાઈ ઘટના નથી . કોર્પોરેટ સેકસેટરમાં પેસારો કરીને હિન્દુ કે અન્ય ધર્મનીર્મની કન્યાઓને સામ - દામ - દંડ - ભેદભેદથી વટલાવવાનું આ એક સુવ્યવસ્થિત ષડયંત્ર છે. આવા માહોલમાં આપણી હિન્દુ સંસ્થાઓ કે કેન્દ્ર સરકાર શું કરી રહી છે... શું કરવું જોઈએ ?

કવર સ્ટોરી - વિજય વ્યાસ

ટાટા ગ્રૂપની કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ’ (TCS)ની નાશિક ઓફિસમાં ચાલતી કોર્પોરેટ જિહાદે આખા દેશને સ્તબ્ધ કરી ના ખ્યો છે. ઇન્ફર્મેશર્મેન ટેક્નોલોજી’ (IT) સેક્સેટરમાં દેશની સૌથી મોટી કંપની ટીસીએસમાં તરીકે કામ કરતી હ્યુમનરિસોર્સીસ (HR) એક્ઝિક્યુટિવ નિદા ખાને ટીમલીડર તરીકે ભરતી કરેલા મુસ્લિમ યુવકો હિંદુ છોકરીઓને ધમકાવીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરતા. તેમતે ને મુસ્લિમુસ્લિમ ધર્મના નિયમો પ્રમાણે જીવવા માટે દબાણ કરતા અને તેમતેનું ધર્માંતરણ પણ કરાવતા.

પોલીસે સાત પુરુષ અને એક મહિલા મળી ને આઠની ધરપકડ કરી છે. નિદા ઉપરાંત દાનિશ શેખ, તૌસિફ અત્તાર, રઝા મેમણ, શાહરૂખ કુરેશી, શફી શેખ, આસિફ આફતાબ અંસાર અને શાહરૂખ શેખ આ કેસમાં આરોપી છે. એમાંથી ટીમ લીડર કહેવાતી ગણાતી આ લખાય છે ત્યાર લાપત્તાછે.

નિદા ખાન સહિત 8 મુસ્લિમનું ગ્રૂપઆ કોર્પોરેટ જિહાદમાં સામેલ હોવાનું અત્યાર સુધી બહાર આવ્યું છે, પણ આ નેટનેવર્ક મોટું હોઈ શકે છે. અત્યાર સુધીમાં એક ડઝનથી વધારે યુવતીઓએ પોતે શારીરિક શોષણ અને અત્યાચારનો ભોગ બની હોવાની ફરિયાદ નોંધાવી છે. આ આંકડો પણ મોટો હોઈ શકે છે.

અત્યા રે આ બહાર આવેલી આ ઘટનામાં ચોંકાવનારી વાત પાછી એ છે કે, છેલ્લાં ચાર વર્ષથી આ બધું બેરોકટોક ચાલતું હતું ને ના કંપની ને તેની ગંધગં આવી કે ના હિંદુત્વના ઠેકેદાર બનીને બેઠેલાં સંગસંઠનો કે નેતાઓને ખબર પડી.

આ તો એક છોકરી હિંમત કરી ને પોલીસ પાસે ગઈ પછી પોલીસે પોતાની સાત મહિલા કોન્સ્ટેબલને કંપની માં કર્મચાર્મ ચારી તરીકે ઘુસાડી ત્યારે મુસ્લિમ ધર્માં ધો નાં કરતૂતોનો ભાંડો ફૂટ્યો. એ પછી પોલી સે કરેલી તપાસમાં   નિદા ખાને ભજવેલી વરવી ભૂમિભૂમિકા સહિતની ઘણી આઘાતજનક વિગતો બહાર આવી છે.

ત્યાં શું ચાલી રહ્યું હતું એની આ વાતો મીડિયામાં આવી ગઈ છે તેથી ફરી થી એ કથની માંડવા નો અર્થ નથી પણ આ ઘટના એ સવાલ ઊભો કર્યો છે કે, ‘ટીસીએસજેવી મોટી કોર્પોરેટ કંપની માં પણ ધર્માં ધો ઘૂસી જાય અને હિંદુ કે બીજી બિન મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવી શકે તો સલામતી ક્યાં છે?

બીજો સવાલ એ છે કે, નિદા ખાન જેવાં ધર્માં ધ લોકો માં ટીસીએસજેવી કંપની ના પ્લેટફોર્મનો પોતાના બદઈરાદા પાર પાડવા માટે ઉપયોગ કરવાની હિંમત ક્યાંથી આવે છે?

આ સવાલો ના જવાબ સરળ છે. નિદા જેવાં નીચ લોકો હિંમત કરે છે, કારણ કે તેમતે ને ખબર છે કે, આ દેશનો કાયદો તેમતે નું કશું તોડી શકવા નો નથી ને જેમની દીકરીઓને શિકાર બનાવીએ છીએ એ હિંદુઓ તો એટલા કાયર છે કે કશું કરી શકવાના નથી .

(આવા જ પ્રકારનો હિંદુને ચાબખો મારતો એક સંવાસંવાદ ફિલ્મ ધુરંધુરંધરમાં પણ છે !)

બળજબરીથી ધર્માંતર કરાવનારાઓ જાણે છે કે આ ઘટના પછી થોડા દિવસ હોહા થશે ને પછી બધું ઠંડું થઈ જશે.  ન્યાયતંત્રના ભ્રષ્ટ દલાલ એવા લોકો મારફતે સોદાબાજી કરી ને છૂટી જઈશું. ટીસીએસજેવી કંપનીમાં વરસો લગીનો કરી કરી ને ભેગોભેગો કરેલો માલ ક્યા રે કામ આવવાનો છે?

આ માનસિકતાના કારણે લવ જિહાદ થાય છે, લેન્લેડ જિહાદ થાય છે ને હવે કોર્પોરેટ જિહાદ પણ થવામાં ડીમાંડી છે, પણ આ

જિહાદોનો શિકાર બનતી હિંદુ કે બી જા ધર્મનીર્મની દીકરીઓની સુરક્ષા માટે કશું થતું નથી. નથી કાયદો એવો મજબૂત કે તેના ડરથી ધર્માં ધોના ટાંટિયા ધ્રૂજધ્રૂવા માંડે કે નથી સમાજ એવો ખૂંખાખાર કે કોઈ દીકરી સામે નજર માંડતાં પહેલાં સોવાર વિચાર કરે.

ટીસીએસતો છાપે ચડેલો કેસ છે, પણ બીજી કંપની ઓમાં પણ આવું ચાલતું હોય એ શક્ય છે. આપણને આ કેસે એક અહેસાહે સાસ કરાવ્યો છે કે, મુસ્લિમ ધર્માંધ અને કટ્ટરવાદીઓ આપણે કલ્પના પણ ના કરી શકી એ ત્યાં સુધી ઘૂસેલા  છે. કોર્પોરેટ કંપનીનો ઉપયોગ ધર્માંતરણ માટે થઈ શકે એવી કોઈને કલ્પના પણ ના થાય, પણ આ લુખ્ખાએ પણ કરી રહ્યા છે એ જો તાં સતર્ક થવાની તાતી જરૂર છે.

આપણે ત્યાં હિંદુવાદી સંગઠનો આવો કોઈ પણ કાંડ થઈ જાય પછી દેકારો કરવામાં માહિર છે. ટીસીએસના કોર્પોરેટ જિહાદ કાંડમાં પણ વિશ્વહિંદુપરિષદઅને બજરંગ દળસહિતનાં હિંદુવાદી સંગઠનો સફાળાં જાગ્યાં છે અને ઘણાં ઠેકાણે ટીસીએસની ઓફિસો સામે આ સંગસં ઠનો ના કાર્યકરો દેખાવો કરી રહ્યાં છે. આ દેખાવો પાછળ હિંદુ દીકરીઓની ચિંતા છે એવા ભ્રમમાં રહેવાની જરા ય જરૂર નથી .

આ સંગસંઠનોને પોતાની દુકાનો ચલાવવામાં રસ છે ને ટીસીએસકાંડના બહાને મળતી મફતની પબ્લિસિટીમાં રસ છે તેથી બધી કૂદાકૂદ ચાલી રહી છે. થોડા સમય પછી આ બધા ટાઢા બોળ થઈને પોતપોતાના ઘરે ગોદડાં ઓઢીને સૂઈ જશે.

આ સંગઠનોને ખરેખર હિંદુ દીકરીઓની ચિંતા હોય, હિંદુ કે બીજા ધર્મની દીકરીઓ કોર્પોરેટ જિહાદનો ભોગ ના બને તેની પરવા હોય તો તેમણે આ ઘટનામાંથી બોધપાઠ લઈને એક ઝુંબેશ શરૂ કરવી જોઈએ. દેશભરમાં ક્યાં ક્યાં ખાનગી કંપનીઓમાં ટીસીએસજેવા ગોરખધંધા ચાલે છે તેની તપાસ કરવી જોઈએ.

ખાનગી કંપનીઓના મેનેજમેન્મેટમાં મહત્ત્વના હોદ્દા પર બેઠેલા મુસ્લિમો અને તેમતે ના હાથ નીચે કામ કરતી હિંદુ કે અન્ય ધર્મની દીકરીઓનો ડેટા તેમની પાસે હોવો જોઈએ. નિદા ખાન જેવી ધર્માંધ માનસિકતા ધરાવતી વ્યક્તિઓ કઈ કઈ કોર્પોરેટ કંપનીઓમાં ગૂંચળુંવાળીને બેસી છે તેની વિગતો શોધી કાઢવી જોઈએ અને ખાનગી કંપનીઓમાં કામ કરતી હિંદુજ નહીં , પણ બીજા ધર્મની દીકરીઓ કે પુરુષો પણ પોતાની ઓળખ છતી ના થાય એ રીતે પોતાની કંપનીમાં ચાલતી કોર્પોરેટ જિહાદની વિગતો આપીને તેનો ભાંડોફોડી શકે એવું પ્લેટફોર્મ હોવું જોઈએ.

કોર્પોરેટ જિહાદ કંઈ એક દિવસની ઘટના નથી પણ સુવ્યવસ્થિત રીતે ચાલતું એક ષડયંત્ર છે અને તેની પાછળ ચોક્કસ નેટનેવર્ક કામ કરતું હશે આ નેટનેવર્કને છિન્નભિન્ન કરવા માટે ખુદ સરકારે અને હિંદુવાદી સંગસંઠનો એ પણ મજબૂત તંત્ર ઊભું કરવું પડે.

બાકી આવા ધર્માંધ લોકો સામે કશું ન કરવાની માનસિક નપુંસકતા આપણા માં રહેશે ત્યાં સુધી લવ જિહાદ, લેન્લેડ જિહાદ, કોર્પોરેટ જિહાજ એમ જાત જાતની જિહાદ ચાલતી રહેશે.