જયેશયે ચિતલિયા
યુદ્ધયુ ના તણા વમાં મા ર્કેટ ઘટે-તૂટેતૂટેકે વો લેટાલેટાઈલ રહે,હે મ્યુચ્યુયુઅયુ લ ફંડ ઉદ્યો ગના SIP (સિ સ્ટેમેટિમેટિક ઈન્વેસ્વેટમેન્મેટ પ્લા ન) હર
હા લમાં ઉત્તમ ગણા ય એ વર્તમાર્ત માન સમયમાં બધા ને સમજાયું છે. એ ઉપરાં તરાં સ્મા ર્ટ રો કા ણકા રો પણ આ મા ર્ગને ઉત્તમ
બના વે છે. બા ય ધ વે,વે યુદ્ધયુ ના મા હો લના મા ર્ચ મહિ ના માં SIP મા રફત મ્યુચ્યુયુઅયુ લ ફંડ ઉધો ગને 32 હજાર કરો ડ
રૂપિ યા નો રો કા ણ પ્રવા હ પ્રા પ્ત થયો છે. નિ ષ્ણાં તોણાં તોનો અભ્યા સ કહે છે કે આમાં નોં ધપા ત્ર અને રસપ્રદ વા ત એ છે કે આ
રો કા ણ પ્રવા હ લો ભના ભા વથી આવ્યો નથી , સમજણ વિ ના પણ આવ્યો નથી , બલકે બુદ્ધિબુદ્ધિપૂર્વપૂ કર્વ અને લાં બાલાં બાગા ળા ના
અભિ ગમ સા થે આવ્યો છે. રો કા ણકા ર વર્ગની વધી રહેલીહે લી પરિ પકવતા નું આ આવકા ર્ય ઉદા હરણ કહી શકા ય.
બરા બર એક વરસ પહેલાંહે લાં આ પરિ સ્થિ તિ જુદી હતી . ગયા વરસે ફેબ્રુઆબ્રુ રી માં SIP બંધબં કરા વવા નો રેશિ યો 122 ટકા
પહોં ચી ગયો હતો . નવા ખુલખુ વા કરતાં SIP બંધબં યા એકસપા યર વધુ થયા હતા . આ રેશિ યો જાન્યુઆયુ રી માં 109 ટકા
અને ડિ સેમ્સેબર-2024માં 83 ટકા હતો . આમ 2025ના ફેબ્રુઆબ્રુ રી માં નો રો કા ણ SIPનો પ્રવા હ 25999 કરો ડ રૂપિ યા હતો .
એકિ ટવ એકા ઉન્ટ ધા રકો ની સંખ્સં યા 44.56 લા ખ હતી , જયા રે કે બંધબં કે ડિ સકન્ટિ ન્યુ થના ર એકા ઉન્ટસની સંખ્સં યા 54.70
લા ખ હતી . બંધબં થના રા માં SIPમાં મો ટા ભા ગના પ્લા ન ડિ રેકટ હતા , અર્થા ત્ આવા રો કા ણકા રો પો તા ના જ નિ ર્ણય પર
ચા લતા હતા , તેમતે ને સલા હ આપના રું કો ઈ નહો તું.તું જયા રે એડવા ઈઝર કે પ્લા નર ભૂમિભૂમિકા માં હો ય છે ત્યા રે રો કા ણકા રો
પા સે નિ ષ્ણાં તણાં ની સલા હ લેવાલે વાની તક હો ય છે, જે તેમતે ને સંજોસં જોગો પા રખી અને ભા વિ અંગે અભ્યા સના આધા રે નિ ર્ણય
લેવાલે વાની સલા હ આપે છે.
લાં બાલાં બાગા ળા નો અભિ ગમ સૌ થી મહત્ત્વનો
આપણે તા જેતરમાં જ આ સ્થા નેથીને થી જઈંઙના વિ ષયમાં ચર્ચા કરી ત્યા રે મંદીમં દી કે સતત કરેકશનને લી ધે એ બંધબં નહીં
કરવા નો રો કા ણકા રો ને અનુરોનુરોધ કર્યો હતો તેમતે જ સંભસં વ હો ય તો એને વધા રવા નો પણ સુઝાસુ ઝાવ કરા યો હતો . હો શિ યા ર
રો કા ણકા રો આ દિ શા માં આગળ વધી રહ્યા છે. SIPના સિ દ્ધાં તદ્ધાં મુજમુ બ મા ર્કેટમાં ભા વો જયા રે ની ચા હો ય ત્યા રે અથવા
કહો કે મંદીમં દીમાં ની ચા ભા વો ને લી ધે ફંડની નેટને એસેટસે વેલ્વેયૂ પણ ની ચે જતી હો ય છે ત્યા રે લાં બાલાં બાગા ળા ના રો કા ણકા રો
મા ટે સંપસં ત્તિ સર્જનનો એ શ્રેષ્શ્રેઠ મા ર્ગ બની જાય છે. જયા રે તેનાતે ના એકા ઉન્ટમાં યુનિયુનિટસ વધુ પ્રમા ણમાં જમા થા ય છે. આ
યુદ્ધયુ ની અસરે રો કા ણકા રો ને એક નવી બા બત એ શી ખવી કે સંજોસં જોગો બદલા તા રહે,હે તેનેતે નેઆધા રે બજાર વધઘટ કર્યા
કરે, પણ આપણે લાં બાલાં બાગા ળા ના અભિ ગમ સા થે જ રો કા ણ કરવું જો ઈએ.
એક મહત્ત્વનું તા રણ આ સમયમાં એવું પણ ની કળ્યું છે કે રો કા ણકા રો ના હા લ
જઈંઙ સંબંસં ધીબં ધી નિ ર્ણયમાં તેમતે ના માં વધેલી સમજણ અને જાગ્રતિ ની પણ ભૂમિભૂમિકા છે. ફા ઈના ન્સિ યલ એજયુકેયુકેશન બા બતે
ચા લતી પ્રવૃત્તિવૃત્તિઓ કે ઝુંબેઝું શબે પણ આમાં ફા ળો આપી રહી છે. સ્ટો ક મા ર્કેટ અને મ્યુચ્યુયુઅયુ લ ફંડ ઉદ્યો ગ મા ટે આ સૌ થી
અગત્યની વા ત ગણા ય. કા રણ કે રો કા ણકા રો જેટલાં જાગ્રત અને ઈન્ફો ર્મડર્મ રહેશેહે શેતેટતેલું બજાર વધુ તંદુતં દુરસ્ત બને છે,
રો કા ણ ખો ટા કે આડેધડ થતા નથી અને બજાર પણ મહદઅંશે રેશનલ રહે છે. અન્યથા મો ટા ભા ગે તો રો કા ણકા રો
દો રવા તા રહે છે અને મિ સ-ગા ઈડ પણ થયા કરે છે.
ઈન્વેસ્વેટમેન્મેટ જગતમાં એક વિ ધા ન કા યમ બો લા તું હો ય છે કે ભૂતભૂ કા ળની કા મગી રી ના આધા રે રો કા ણ કરવા કરતાં
ભા વિ સંભાસં ભાવના ને આધા રે રો કા ણ કરવા માં શા ણપણ ગણા ય. આ વખતે રો કા ણકા રો ભા વિ ને ધ્યા નમાં રા ખી રો કા ણ
કરતા થયા હો વા નું પ્રતી ત થા ય છે. આવી ટકા વા રી કદા ચ ઓછી હશે,શે પરંતુ તે આવકા ર્ય ગણા શે.શે હા લ મા ર્કેટ
ઘટવા નું મુખ્મુય કા રણ રો કા ણકા રો ના પેનિપેનિક સેલ્સેસ નથી , પણ ફો રેન ઈન્વેસ્વેટર્સનીર્સ ની સતત ચા લુ રહેલીહે લી નેટને વેચવે વા લી છે,
જેના કા રણો જુદાં છે. બા કી ભા રતી ય રો કા ણકા રો ગભરા ઇ ગયા હો વા નું કહી શકા ય નહીં .
રો કા ણકા રો ની સા ઈકો લો જી
મો ટા ભા ગના -લગભગ 90 ટકા થી વધુ લો કો તેજીતે હો ય ત્યા રે બજારની વા હ-વા હ કરવા સા થે મા ર્કેટ મા ટે નવી -નવી
ઊંચા ઈની આગા હી કરતા રહે છે, એ સમયમાં કરેકશનની તો વા ત જ ભુલાભુ લાઇ જાય છે, બજાર ઘટશે કે અચા નક તૂટતૂશે
એવું કહેવાહે વાની કો ઈ હિં મત કરતું નથી અને આમ કહેવાહે વામાં તેમતે ને ખો ટા પડવા નો ભય પણ લા ગે છે. રો કા ણકા રો ની મા સ
સા ઈકો લો જી એવી હો ય છે કે તેજીતે માં સતત વધતી મા ર્કેટમાં તેઓતે વધુ ખરી દવા દો ડે છે, એમ ન કરવા પર તેમતે ને રહી
ગયા ની લા ગણી થા ય છે અને મંદીમં દીમાં અથવા સતત ઘટતી બજારમાં તે વેચવે વા દો ડે છે. આમ કરવા માં ઘણી વા ર તે
મા ર ખા ઈ જાય છે. હકી કતમાં મા ર્કેટમાં પ્રવેશવે વા ના સમય કરતાં ની કળવા નો સમય પા રખવો વધુ મહત્ત્વનું હો ય છે.
જયા રે મા ર્કેટ હા લની જેમ સમય બા બતે મુંઝમું વણ રચી ને દો ડવા માં ડેમાં ડેત્યા રે રો કા ણકા રો એ વિ વેકવેબુદ્ધિબુદ્ધિનો ઉપયો ગ કરી
પો તા ની વ્યૂહયૂરચના ઘડવી જો ઈએ અને તેનાતે ના ભા ગરૂપ પો ર્ટફો લિ યો ની સમી ક્ષા અને રિ - બેલેબે ન્લેસ કરવા જો ઈએ.
આજના સંજોસં જોગો માં યા દ રા ખવા જેવી પાં ચપાં વા ત...
બજારની વો લેટિલેટિલિ ટી એ તેનોતે નો નેચને ર (સ્વભા વ) છે. આમાં જ કમા વા ની તક સમા યેલીયે લી હો ય છે.
બી જી વા ત, તેજીતે ભલે આપણને ગમતી , પરંતુ ખરો મો કો મંદીમં દીમાં મળે છે, જયા રે સા રા સ્ટો કસના ભા વ પણ મા ત્ર
મા હો લ કે સેન્સેટી મેન્મેટને કા રણે ની ચા સ્તરે પહોં ચી ગયા હો ય છે.
ત્રી જી વા ત, રો કા ણ વ્યૂહયૂરચના ઉત્તમ હો વા છતાં ઉતા વળિ યા રો કા ણકા રો તેમાંતે માં નિ ષ્ફળ જાય છે.
ચો થી વા ત, સંપસં ત્તિ સર્જન એ સા તત્યપૂર્ણપૂ ર્ણ, શિ સ્તબદ્ધ અને લાં બાલાં બા ગા ળા ના રો કા ણ મા ર્ગે જ થા ય છે.
પાં ચપાં મી વા ત, હવેનાવે ના સમયમાં ગ્લો બલ ઘટના ઓની બજાર પર અસર થવા ની શકયતા કા યમ રહેશેહે શેઅને આની અસર
સમજીને જ રો કા ણ કરવા નો અભિ ગમ રા ખવો , દરેક સમા ચા રને તા ત્કા લિ ક રિ એકશન આપવું નહીં . હા લનું યુદ્ધયુ એ કો ઈ
કા યમી ઘટના નથી . સમય-સંજોસં જોગ બદલા શે ત્યા રે મા ર્કેટ પણ બદલા શે એ વા ત સના તન સત્ય છે.