Tue Jun 16 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 16 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-16 07:49:00
Author: mumbai samachar team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-16 07:56:16

અમેરિકન સેનાનું વિમાન ઉડાન ભરતાં જ થયું ક્રેશ

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર B 52 વિમાન ઉડાન ભરતાં જ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 8નાં મોત થયા છે.  દુર્ઘટના બાદ એરફિલ્ડ બંધ કરી દેવામાં આવ્યું છે.