દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
વડોદરામાં ગોત્રી વિસ્તારમાં MGVCLની ડીપી ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજાગ્રસ્ત થયા છે. રોડ પર કલાકો સુધી ચક્કાજામ સર્જાયો હતો. પોલીસ સ્ટેશનથી બનસલ મોલ તરફ જતા માર્ગ પર લાભ આઈકોન ઈમારત સામે અચાનક MGVCLની ભારેખમ વીજ ડીપી (ડિસ્ટ્રિબ્યુશન પેનલ) ધરાશાયી થતાં બે રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ વ્યક્તિઓને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા.