મુંબઈઃ ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારપન-2' રિલીઝ થઈ ગઈ છે. ફેન્સ આ ફિલ્મ જોઈને ઈમરાન હાશમીના વખાણ કરી રહ્યા છે. ફેન્સનું એવું પણ કહેવું છે કે, ઈમરાને પોતાની કિસિંગ બોયની ઈમેજ હવે બદલી દીધી છે. વર્લ્ડવાઈડ બેસ્ટ ક્લેક્શનમાં સામેલ ફિલ્મ 'આવારાપન-2' હજું પણ કોઈ મોટા રેકોર્ડબ્રેક કરી શકે છે. વર્ષ 2007માં આવેલી ફિલ્મ એટલી ચાલી ન હતી પણ બીજોભાગ સારી એવી કમાણી કરાવી રહ્યો છે. મેકર્સ સામે આવેલા આંકડાથી ખૂબ જ ખુશ છે. રિલીઝ થતાની સાથે જ ઈન્ડિયામાં નેટ ક્લેક્શન ₹22 કરોડનું રહ્યું છે. જ્યારે ગ્રોસ ક્લેક્શ ₹26.40 કરોડ રહ્યું છે.
કેટલું થયું ટોટલ ક્લેક્શન?
ફિલ્મના ટોટલ ક્લેક્શની વાત કરવામાં આવે તો ફિલ્મે ઓવરઓલ અઢી કરોડનું બેસ્ટ ક્લેક્શન કરી નાંખ્યું છે. ફિલ્મના વર્લ્ડવાઈડ ક્લેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મે દુનિયાભરમાંથી સારી એવી આવક ઊભી કરી દીધી છે. વર્લ્ડવાઈડ ક્લેક્શન ₹28.90 કરોડ થયું છે. ફિલ્મે રિલીઝ થતાની સાથે જ 70 ટકા બજેટ કવર કરી લીધું હતું. જે પ્રોડક્શન કોસ્ટ કરતા વધારે હોવાનું મનાય છે. રિપોર્ટ એવું કહે છે કે, બધુ સાથે ગણી લેતા ફિલ્મ ₹30 કરોડમાં પૂરી થઈ ગઈ છે. 'આવારાપન-2' ફિલ્મથી ઈમરાન હાશમીએ પોતાની જ ફિલ્મનો લાઈફટાઈમ ક્લેક્શન રેકોર્ડ બ્રેક કરી નાંખ્યો છે. ફિલ્મનો પહેલો ભાગ 13 કરોડનું ક્લેક્શન કરાવી ગયો હતો. જ્યારે 'આવારાપન-2' એ વર્લ્ડવાઈડ દમદાર કમાણી કરી લીધી છે. 'મર્ડર'15.01 કરોડ, વર્લ્ડવાઈડ 21.08 કરોડ અને 'આવારાપન-2' પહેલા જ દિવસે 29.80 કરોડના ક્લેક્શન પર રહેલી ફિલ્મો છે.
ખાસ મુલાકાતમાં શું બોલ્યો ઈમરાન?
'આવારાપન-2' ફિલ્મની પ્રથમ તબક્કામાં જ સફળતા બાદ હવે ત્રીજોભાગ આવશે એવું પણ એલાન કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મને લઈને ફેન્સ હવે ત્રીજા ભાગમાં શું હશે તેની રાહ જોઈને બેઠા છે. લીડ એક્ટર ઈમરાન હાશમીએ ખુદ આ વાત સ્વીકારી છે કે, હવે પછી પણ આ વાર્તા ચાલુ રહી શકે છે. ઈમરાને પોતાની એક ખાસ મુલાકાતમાં કહ્યું હતું કે, આ વખતેની ફિલ્મ પહેલા કરતા ઘણી અલગ છે. ફિલ્મમાં એક અલગ વસ્તુ અને વાર્તા છે. ફેન્સને અવશ્ય પંસદ આવશે. પણ ફિલ્મ હજુ બાકી છે. આશા છે કે, ત્રીજો ભાગ પણ આવશે. આ ફિલ્મમાં ઈમરાન હાશમી સાથે દિશા પટણી લીડ રોલમાં છે. બન્ને વચ્ચે એક કમાલની કેમેસ્ટ્રી ઓનસ્ક્રિન જોવા મળી રહી છે. જોકે ફિલ્મના કેટલાક ફાઈટ સિન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. જેમાં ઈમરાન હાશમીનો દમદાર લૂક ફેન્સને ચોંકાવી રહ્યો છે. આ ફિલ્મમાં પણ દિશા પટણીનો લૂક પણ દમદાર દેખાઈ રહ્યો છે. મોટાભાગના કેસમાં ડાન્સિગ પાત્રમાં દેખાતી દિશાએ આ વખતે દમદાર કામ કર્યું છે.