Tue Mar 10 2026

Logo

રાજ્યમાં 37 મામલતદારની બદલી, 165 નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી, જુઓ લિસ્ટ

3 weeks ago
Article Image

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મામલતદાર અને નાયબ મામલતદારની મોટા પાયે બદલી-બઢતી કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર, વર્ગ-2, સંવર્ગ (પે સ્કેલ રૂ. 44,900 - 1,42,400, પે મેટ્રિક્સ લેવલ-8)માં બદલી કરવામાં આવી હતી.

આ મામલતદારની બદલી

જ્યારે 165 નાયબ મામલતદાર, વર્ગ-3, સંવર્ગ (પે મેટ્રિક્સના લેવલ-7)ને મામલતદાર, વર્ગ-2 સંવર્ગ (પે સ્કેલ રૂ. 44,900 - 1,42,400, લેવલ-8)માં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી.

આ ડેપ્યુટી મામલતદારને મામલતદાર તરીકે બઢતી