Sat Sep 26 2026

Logo

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા પુરીએ સોશિયલ મીડિયા પર હદ પાર કરી, જુઓ બોલ્ડ અવતાર

2026-09-09 22:50:44
Author: Mumbai Samachar Team
ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા પુરીએ સોશિયલ મીડિયા પર હદ પાર કરી, જુઓ બોલ્ડ અવતાર

મુંબઈઃ ટેલિવિઝન અને ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો બિકિની અંદાજ સામે આવ્યો છે. જેમાં તેણે અલગ અલગ કલરની બિકિની પહેરીને એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે. ગ્રીન કલરની ફ્લોરલ બિકિની પહેરીને તેણે પોતાની સેલ્ફિ ક્લિક કરી હતી. જેમાં તેનો બોલ્ડ લૂક જોવા મળ્યો છે.  અકાંક્ષા સમયાંતરે આવા ફોટો શૅર કરતી રહે છે. એની ફિટનેસ પણ દમદાર છે અને નવા સામે આવેલા ફોટોઝમાં એના શરીરના બેસ્ટ ક્ટ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ સાથે તેણે પિંક કલરની બિકિનીમાં પણ એક ફોટો ક્લિક કર્યો હતો. જેમાં અંડરગાર્મેન્ટમાં પણ એક ફ્લોરલ ડિઝાઈન સાથે રબ્બરની સાથે એક ઝૂલ જોવા મળી હતી. આ ફોટોમાં તેના સ્ટમક પર વી કટ સ્પષ્ટ દેખાય છે. 

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોઝમાં જેનો બોલ્ડલૂક દેખાય રહ્યો છે. સમુદ્ર કિનારે તે ચિલ કરી રહી છે. મિની વેકેશન મનાવી રહી છે. આ ફોટોમાં તેનો કિલર લૂક જોવા મળી રહ્યો છે. આ લૂક તેણે પોતાના બેસ્ટ સ્પેક્ટ પહેરીના પૂરો કર્યો છે. આ સાથે તેણે પોતાના હાથમાં બ્રેસલેટ પણ પહેર્યું છે. અલગ ટશનમાં દેખાતી આકાંક્ષાના ફોલોઅર્સ પણ ઘણા છે. ફેન્સને આવા ફોટો પોસ્ટ કરીને સરપ્રાઈઝ આપી છે.


ફોટોમાં પાછળ ક્લિન સી વ્યૂ દેખાય છે અને પહાડનો સીન પણ બેસ્ટ લાગી રહ્યો છે. અકાંક્ષા 41 વર્ષની છે પણ તેના લૂકને કારણે તે 32ની હોય એવું લાગે છે. બેસ્ટ કટવાળુ ફીગર અને દમદાર ફિટનેસને કારણે તેના પર દરેક આઉટફિટ સારા લાગે છે. સામાન્ય રીતે તે જીમમાં પોતાના વર્કઆઉટના વીડિયો પણ શૅર કરે છે. આ વીડિયોમાં પર તેણે એક કેપ્શન લખ્યું હતું કે, આ મૂડ છે કોઈ મેમેન્ટ નહીં. આ ફોટોઝ પર યુઝર્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. 

યુઝર્સ આવા ફોટો પર દિલ ખોલીને લાઈક્સ પર કરી રહ્યા છે. અનેક ફેન્સે તેના કોમેન્ટ બોક્સમાં એકથી એક બેસ્ટ કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા છે. તેની ફિટનેસ અને આઉટફિટના વખાણ કરી રહ્યા છે. આ પહેલા તેણે બ્લેક કલરના સ્વિમસ્યૂટમાં ફોટો ક્લિક કર્યા હતા. આ લૂકમાં તેણે શિયર ક્રોચેટ સ્કર્ટ, સ્ટેટમેન્ટ નેકપીસ તથા રેડ ક્રેબ બેગ સાથે પોતાનો લૂક પૂરો કર્યો હતો. જ્યારે ગ્રીન કલરની ફ્લોર બિકિનીમાં તે હોજમાં મસ્ત સ્નાન કરી રહી છે. અહીયા પણ તેણે સનગ્લાસ પહેરીને બેસ્ટ લૂક આપ્યો હતો.