મોર્નિંગ મ્યૂસિંયૂસિંગ - રાજ ગોસ્વામી
આજકાલ નવી પેઢીપે ઢી- જેને આપણે ‘જનરેશન ઝેડઝે’ અથવા "Gen Z' કહી એ છી એ- બહુ ચર્ચા માં છે, ખાસ કરી ને તેની
આધુનિકતા , પ્રગતિશીલ માનસિકતા, ઉદાર અભિગમ અને સમાનતાના આગ્રહને લઈને જો કે આગલી પેઢી, જે
પરંપરા વાદી છે તેનીતે ફરિયા દ છે કે જેન ઝી છકી ગયેલી છે, પરંતુ લંડનની પ્રખ્યાત કિંગ્સ કૉલેજના એક તા જા વૈશ્વિક
અભ્યા સે સૌ ને ચોંકાવી દીધા છે.
29 દેશના અંદા જે 23,000 લો કો પર આધા રિ ત આ અભ્યા સ મા ત્ર આંકડા ઓનો સંગ્રસં હ નથી , પરંતુ બદલા તી સા મા જિ ક
મા નસિ કતા ઓનો એક અરી સો છે, જ્યાં આધુનિધુનિકતા અને પરંપરા એકબી જાનાં મા થાં ભાં ગેભાં ગેછે અને હા થ પકડવા ની
કો શિ શ પણ કરે છે.
આ અભ્યા સનો સૌ થી ચોં કા વના રૂ તા રણ એ છે કે Gen Z ણના છો કરા ઓમાં સ્ત્રી -પુરુપુરુષની પરંપરા ગત ભૂમિભૂમિકા ઓ પ્રત્યેનોયે નો
ઝુકા વ અપેક્ષાપે ક્ષા કરતાં વધુ મજબૂતબૂ છે. અર્થા ત, તે સ્ત્રી -પુરુપુરુષની સમા ન ભૂમિભૂમિકા સ્વી કા રતા નથી . આ અભ્યા સ અનુસાનુ સાર,
લગભગ 31% યુવાયુ વા પુરુપુરુષો મા ને છે કે પત્ની એ હંમેહં શાંમે શાં પતિ ની વા ત મા નવી જો ઈએ અને 33%નું મા નવું છે કે પરિવારના
મહત્ત્વના નિ ર્ણયો માં અંતિ મ નિ ર્ણય પતિ નો જ હો વો જો ઈએ. આ આંકડા મા ત્ર સા મા જિ ક મત નથી , પરંતુ એ માનસિકતા તરફ ઇશારો
કરે છે કે Gen Zતેનાતે ના આધુનિધુનિક શિ ક્ષણ અને ડિ જિ ટલ યુગયુ છતાં હજી સુધીસુ ધી જૂના મૂલ્મૂયોમાંથી સંપૂર્ણપણે મુક્ત થઇ શકી નથી.
અહીં રસપ્રદ વા ત એ છે કે આ Gen Z ણના પુરુપુરુષો એક તરફ મહિ લા ઓની સ્વતંત્રતં તા પર મર્યા દા મૂકેમૂકેએવા વિ ચા રો
ધરા વે છે અને બી જી તરફ વ્યવસા યિ ક સ્ત્રી ઓને પસંદસં પણ કરે છે, જેમ કે 24% Gen Z પુરુપુરુષો મા ને છે કે મહિ લા ઓ
વધા રે સ્વતંત્રતં દેખા વું નહીં જો ઈએ, પણ બી જી તરફ 41% એવું પણ મા ને છે કે સફળ કા રકિ ર્દી ધરા વતી મહિ લા ઓ વધુ
આકર્ષકર્ષ હો ય છે. આ વિ રો ધા ભા સ Gen Zની વિ ચા રસરણી માં ચા લતા આંતરિ ક સંઘસં ર્ષનેર્ષ નેસ્પષ્ટ કરે છે- એક તરફ
આધુનિધુનિકતા નું આકર્ષણર્ષ તો બી જી તરફ પરંપરા ગત અપેક્ષાપે ક્ષાઓનો દબાવ.
આ અભ્યા સનું બી જું મહત્ત્વપૂર્ણપૂ ર્ણ પા સું છે, Gen Zના સ્ત્રી -પુરુપુરુષો વચ્ચે વધતું વિ ચા રો નું અંતર. અભ્યા સ દર્શા વે છે કે
અન્ય કો ઈ પણ પેઢીપે ઢીની સરખા મણી એ Gen Zમાં લિં ગસમા નતા , ના રી વા દ અને સા મા જિ ક ભૂમિભૂમિકા ઓ અંગે સૌ થી વધુ
મતભેદભે છે. આ પેઢીપે ઢીની મહિ લા વધુ સમા નતા વા દી દૃષ્ટિ કો ણ ધરા વે છે, જ્યા રે પુરુપુરુષો માં નોમાં નો મો ટો વર્ગ એવું અનુભનુ વે છે
કે ‘તેમતે ની પા સેથીસે થી સમા નતા મા ટે વધા રે અપેક્ષાપે ક્ષા રા ખવા માં આવી રહી છે’- આવું મા નના રા લો કો નો આંકડો 59% સુધીસુ ધી
પહોં ચે છે.
અહીં થી એક ઊંડી સા મા જિ ક વા સ્તવિ કતા સા મે આવે છે; Gen Z કેવળ ‘પ્રગતિ શી લ પેઢીપે ઢી’ નથી , પરંતુ એવી પેઢીપે ઢી છે જે
તેનીતે ની ઓળખ, ભૂમિભૂમિકા ઓ અને અપેક્ષાપે ક્ષાઓના સંકસં ટમાં થીમાં થી પસા ર થઈ રહી છે. ડિ જિ ટલ દુનિ યા , સો શ્યલ મી ડિ યા અને
વૈશ્વિવૈશ્વિક સંવાસં વાદે જ્યાં તેમતે ને નવી વિ ચા રધા રા ઓ આપી છે, ત્યાં એલ્ગો રિ થમિ ક ઇકો -ચેમ્ચેબર અને સાં સ્સાં કૃતિ ક પ્રતિ ક્રિ યા વા દે
તેમતે ને પરંપરા ગત વિ ચા ર તરફ પણ ધકેલ્યા છે.
અભ્યા સ એ પણ દર્શા વે છે કે Gen Zના પુરુપુરુષો પો તા ના વર્તનર્ત અંગે પણ પરંપરા ગત મા પદંડો માં બંધાબં ધાયેલાયે લા છે.
ઉદાહરણ તરી કે, 43% મા ને છે કે પુરુપુરુષો એ ‘શારીરિક રીતે મજબૂતબૂ ’ દેખા વું જો ઈએ અને 21% મા ને છે કે બા ળકો ની
સંભાસં ભાળમાં સક્રિય ભાગ લેવાલે વાથી પુરુપુરુષત્વ ઓછું થાય છે. આ માત્ર મહિલાઓ પ્રત્યેનાયે ના દૃષ્ટિકોણનો મુદ્દોમુદ્દો નથી , પરંતુ
‘પુરુપુરુષત્વ’ની વ્યાખ્યા જ સંકટમાં છે તેની પણ નિશાની છે.
-તો પ્રશ્ન ઊભો થા ય છે, આવું કેમ થઈ રહ્યું છે?
વિ શેષશે જ્ઞો મુજમુ બ, તેનુંતે નુંએક મો ટું કા રણ ડિ જિ ટલ પ્રભા વ છે. સો શ્યલ મી ડિ યા પ્લેટલેફો ર્મ્સ પર ચા લતા ટ્રેન્ડ્સ,
ઇન્ફ્લુએલુ ન્સર્સ અને ક્ધટેન્ટ ઇકો સિ સ્ટમ ઘણી વા ર સા મા છેડા ના વિ ચા રો રજૂ કરે છે. કેટલુકલુ ક્ધટેન્ટ સમા નતા અને
સ્વતંત્રતં તા ને પ્રો ત્સા હન આપે છે, જ્યા રે કેટલુકલુ ‘પરંપરા ગત મર્દા નગી ’ને ફરી થી સ્થા પિ ત કરવા ની વા ત કરે છે.
અહીં એક મહત્ત્વની વા ત સા મે આવે છે અને તે છે : ‘એલ્ગો રિ થમિ ક ઇકો -ચેમ્ચેબર... ’ એનો અર્થ શું?શું સો શ્યલ મી ડિ યા
તમા રા રસ પ્રમા ણે તમને ક્ધટેન્ટ બતા વે છે. જો તમે એક પ્રકા રનો વી ડિ યો જુઓ, તો તમને એ જ પ્રકા રના વધુ
વી ડિ યો દેખા ડવા માં આવે છે. ધી મે ધી મે તમે એક જ પ્રકા રના વિ ચા રો માં બંધાબં ધાઈ જાઓ છો . ઉદા હરણ તરી કે: કો ઈ
યુવાયુ વાન ‘ટ્રેડિ શનલ મર્દા નગી ’ વિ શેનાશે ના વી ડિ યો જો વા નું શરૂ કરે, તો તેનેતે નેસતત એ જ વિ ચા ર મજબૂતબૂ કરતા ક્ધટેન્ટ
મળતું રહેશે
આથી શું થા ય?
એક બા જુ તેનેતે નેસમા નતા અને આધુનિધુનિક વિ ચા રો મળે છે, બી જી બા જુ તેનેતે નેપરંપરા ગત અને ક્યા રેક કડક વિ ચા રધા રા
પણ મળે છે.
આ ઉપરાં તરાં , આર્થિ ક અને સા મા જિ ક અસુરસુક્ષા પણ આ મા નસિ કતા ને અસર કરે છે. આજના યુવાયુ વાનો - ચા હે તે ભા રતમાં
હો ય કે પશ્ર્ચિ મમાં -માં નો કરી , ઓળખ અને ભવિ ષ્ય અંગે અનિ શ્ર્ચિ તતા અનુભનુ વે છે. આવા સમયમાં પરંપરા ગત
ભૂમિભૂમિકા ઓ તેમતે ને એક ‘સુરસુક્ષિ ત મા ળખું’ખુંઆપે છે, જ્યાં જવા બદા રી ઓ સ્પષ્ટ હો ય છે.
આ અભ્યા સનો એક મહત્ત્વપૂર્ણપૂ ર્ણ સંકેસં કેત એ છે કે લિં ગસમા નતા ની લડા ઈ હજુ પૂર્ણપૂ ર્ણ થઈ નથી - તે એક નવા વળાં કળાં પર
છે. જો સૌ થી યુવાયુ વા પેઢીપે ઢીમાં જ આટલો વિ ચા રભેદભે જો વા મળતો હો ય, તો તે સૂચસૂ વે છે કે શિ ક્ષણ અને સંવાસં વાદના નવા
મા ર્ગો ની જરૂર છે. મા ત્ર ની તિ ઓ અથવા કા યદા પૂરપૂતા નથી ; સા મા જિ ક મા નસિ કતા ને સમજવી પડશે.
બી જું, આ અભ્યાસ નીતિ નિર્માતાઓ અને શિક્ષણવિદો માટે ચેતવણી છે. શા ળા ઓ અને યુનિયુનિવર્સિ ટી ઓમાં જેન્ડર
સેન્સિસેન્સિ ટા ઇઝેશઝે નને માત્ર ઔપચારિક વિષય તરી કે નહીં , પરંતુ જીવનકૌ શલ્ય તરી કે શી ખવવું પડશે.શે ભાવનાત્મક શિક્ષણ,
સહાનુભૂતિ અને સંવાદક્ષમતા ને મજબૂત બનાવવી હવે વધારે જરૂરી બની ગઈ છે.
ત્રી જું,જું આ મી ડિ યા અને ડિ જિ ટલ પ્લેટલેફોર્મ્સની ભૂમિકા પણ સ્પષ્ટ કરે છે. જો એલ્ગો રિ ધમ્સ મા ત્ર સેન્સેસેશસે નલ અથવા
ધ્રુવીધ્રુ વીકૃત ક્ધટેન્ટને પ્રો ત્સા હન આપશે તો સમા જમાં વિ ભા જન વધુ ઊંડું થશે.શે જવા બદા ર ડિ જિ ટલ ઇકો સિ સ્ટમ બના વવી
હવે માત્ર ટેક કંપનીઓનું જ નહીં , પરંતુ સમગ્ર સમા જનું સંયુક્ત દાયિત્વ છે.
આ અભ્યાસનો સૌથી મોટો બોધપાઠએ છે કે સમા જ સી ધી રેખા માં આગળ વધતો નથી . આપણે ઘણી વાર માનીએ
છી એ કે સમય સા થે બધું આપો આપ સારું થઈ જશે,શે પરંતુ હકીકત વધુ જટિલ છે. Gen Z એક એવી પેઢી છે જેએકસા થે
પ્રગતિશીલ પણ છે અને પરંપરા ગત પણ, અને આ જ તેની સૌથી મોટી શક્તિ અને પડકાર છે.
જો સમાજ આ જટિલતા ને સમજીને સંવાદ અને સંતુલનનો માર્ગ અપનાવે તો Gen Z પરિવર્તનની વાહક બની શકે છે,
પરંતુ જો આ વિભાજનને અવગણવા માં આવશે તો આ જ પેઢીપે ઢી નવા સા મા જિ ક સંઘસંર્ષો પેદા કરશે. આધુનિધુનિકતા પોતે જ
સમાનતા લાવતી નથી - તેને સમજ, સંવાદ અને સતત પ્રયત્નો થી જ હાંસલ કરવી પડે...