અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી આઈપીએલ 2026ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુએ ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હાર આપીને સતત બીજી વખત ખિતાબ જીત્યો હતો. ગત સીઝનમાં પંજાબ કિંગ્સને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બનેલી આરસીબીએ આ વખતે ગુજરાતને તેના જ ઘર આંગણે હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 155 રન બનાવ્યા હતા. આરસીબીએ 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 161 રન બનાવીને ફાઈનલ મુકાબલો જીત્યો હતો. આઈપીએલ 2026ના વિજેતા બનવા બદલ આરસીબીને 20 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે ગુજરાત ટાઈટન્સને 12.50 કરોડ રૂપિયાની રકમ પુરસ્કાર તરીકે આપવામાં આવી હતી. આ ઉપરાંત ટીમ સ્ટાફને લિમિટેડ એડિશન વૉચ આપવામાં આવી હતી.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
(4 કે તેથી ઓછી મેચ હોસ્ટ)
Swept the field with his skills. Swept the season with awards
— IndianPremierLeague (@IPL) May 31, 2026
years old and already needing a bigger trophy cabinet #TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/bIYKIHfgRD