11 સપ્ટેમ્બરનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદીની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની સાથે બેઠક થશે
PM મોદીની ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયનની સાથે મીટિંગ હશે
પ્રધાનમંત્રી મોદીની સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની સાથે બેઠક આયોજિત થશે
12 સપ્ટેમ્બરનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદીની ઇથિયોપિયાના પ્રધાનમંત્રી Abiy Ahmed Aliની સાથે બેઠક થશે
PM મોદીની મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની સાથે મીટિંગ થશે.
પ્રધાનમંત્રી મોદી, અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોંહમદ બિન જાયદ નાહયાનની સાથે ચર્ચા કરશે.
પ્રધાનમંત્રી મોદી, વિયેતનામના પ્રધાનમંત્રી Le Minh Hung સાથે બેઠક કરશે
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂની ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયનની સાથે બેઠક થશે
પ્રધાનમંત્રી મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે મીટિંગ થશે
All set for BRICS 2026!@BricsIndia2026 pic.twitter.com/nXqqoBmoAm
— Narendra Modi (@narendramodi) September 10, 2026
13 સપ્ટેમ્બરનો કાર્યક્રમ
પ્રધાનમંત્રીની કજાકિસાતનના રાષ્ટ્રપતિ Kassym-Jomart Tokayevની સાથે બેઠક થશે
PM મોદીની ફિલિપિન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેંડ આર. માર્કોસ જુનિયરની સાથે મીટિંગ થશે
વડાપ્રધાન મોદી મિસરના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી સાથે ચર્ચા કરશે.
પીએમ મોદીની દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મતામેલા સિરિલ રામાફોસા સાથે બેઠક થશે.
વડાપ્રધાન મોદી બરુન્ડીના રાષ્ટ્રપતિ એવારિસ્ટ નડાયિશિમિયે સાથે બેઠક કરશે.
પીએમ મોદી નાઈજીરીયાના ઉપરાષ્ટ્રપતિ કાશિમ શેટ્ટીમા સાથે ચર્ચા કરશે.
વડાપ્રધાન મોદીની યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિ જેસિકા અલોપો સાથે બેઠક થશે.
બ્રિક્સ સમિટના કારણે દિલ્હીમાં સખત સુરક્ષા
મહત્વનુ છે કે બ્રિક્સ સમિટના કારણે દિલ્હીમા સુરક્ષાનો કડક બંદોબસ્ત છે. કોઇપણ ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા NSGના 100થી વધુ બ્લેક કેટ કમાન્ડો અને દિલ્હી પોલીસની SWAT ટીમ તેનાત કરવામાં આવી છે. ભારત મંડપમ અને જ્યાં વિદેશી મહેમાન રોકાયા છે તેવી 11 મુખ્ય હોટલોની આસપાસ આકાશમાંથી નજર રાખવા હાઇ ટેક એન્ટ્રી ડ્રોન સિસ્ટમ અને રડાર તેનાત કરવામાં આવ્યા છે.