Sat Jul 04 2026

Logo

મલાઈકા અરોરાનો આવો બોલ્ડ અવતાર ક્યારેય જોવા મળ્યો નહીં હોય, જુઓ વેકેશનની તસવીરો

2026-07-03 22:36:00
Author: Mumbai Samachar Team
Article Image

Malaika Arora


મુંબઈઃ બોલિવૂડની ડાન્સ ક્વિન ગણાતી એક્ટ્રેસ મલાઈકા અરોરા કાયમ પોતાના એક ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે. રીયાલિટી શૉમાં જજની વાત હોય કે કોઈ ફિલ્મમાં આઈટમ સોંગ, હંમેશા એનો એક અલગ લૂક ચર્ચામાં રહ્યો છે. આ વખતે એનો બોલ્ડ લૂક સામે આવતા ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. 52 વર્ષની એક્ટ્રેસના બિકિની ફોટોએ ઈન્ટરનેટ પર ફેન્સને પાગલ કર્યા છે. તાજેતરમાં વેકેશનમાં બિચ એક્સપ્લોર કરવા પહોંચેલી મલાઈકાએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા. આ ફોટોમાં તે રેડ કલરની પ્રિન્ટેડ મોનોકની પહેરીને પોઝ આપી રહી છે. 

સૂતા સૂતા ફોટો પોઝ આપ્યા
સમુદ્ર કિનારે કાઉચ પર સૂતા સૂતા ફોટો ક્લિક કરાવ્યા હતા. બ્લેક કલરના સનગ્લાસ અને પિંક કલરની લિપસ્ટિકથી પોતાનો લૂક કંપ્લિટ કર્યો હતો. પણ આ વખતે તેણે કોઈ પ્રકારનો મેકઅપ કર્યો ન હતો.અન્ય એક ફોટોમાં એનું કટ્સ અને ટોન્ટ ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એકથી એક બેસ્ટ પોઝ આપીને તેણે ફેન્સને પાગલ કર્યા હતા. બોલ્ડ અદા અને સ્ટનિંગ પોઝ સાથે પોતાના વેકેશનના ફોટોગ્રાફ શૅર કર્યા હતા. ફેન્સે કોમેન્ટ બોક્સમાં ફાયરવાળુ ઈમોજી પોસ્ટ કરીને મયાઈકા ફાયર ટેગ બનાવ્યું હતું. આ પહેલા પણ એક્ટ્રેસનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. ફોટોની ક્લેરિટી અને પોઝ જોઈને એક ફેન્સે તે એવી કોમેન્ટ કરી દીધી કે, આવા મસ્ત કોણે ક્લિક કર્યા? મલાયકા સાથે આ કોણ વેકેશન પર ગયું છે? ફેન્સે એવું લાગે છે કે, તે પોતાના કોઈ મિસ્ટ્રી બોય સાથે ગયા છે. પોતાના ઈન્સ્ટાગ્રા પર તેણે એક વિડિયો પણ પોસ્ટ કર્યો છે. 

Malaika Arora

આ તેની ખૂબ સારી વાત
જેમાં તે એકથી એક ચડિયાતા પોઝ આપી રહી છે. આ ઉપરાંત ગુકીની ફૂલપિસ બ્લેક બિકિનીમાં બ્લેક કલરની કેપ સાથે તેણે પોતાનો લૂક પૂરો કર્યો હતો. આ ફોટોમાં તેના હાથ રહેલું ટેટુ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ સાથે તેણે પોતાના હાથમાં મોકટેલ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. યુઝર્સ આ લોકેશન સર્ચ કરવા લાગ્યા હતા. ક્લિન બિચ અને એક શાંત વાતાવરણ વચ્ચે એક્ટ્રેસે ફોટો ક્લિક કરાવ્યા હતા. માત્ર બિકિની પોઝી જ વાત નથીં. મલાયકા જ્યારે પણ કોઈ નવા ડીઝાઈનર્સના આઉટફિટ ટ્રાય કરે છે ત્યારે તેને ક્રેડિટ સાથે પોસ્ટમાં મેન્શન કરે છે. જ્યારે તેના આઉટફીટ પહેરીને ફોટોશૂટ કરાવે છે ત્યારે દરેક ફોટો સાથે તે ડીઝાઈનર્સને ક્રેડિટ આપે છે. એક ફેન્સે એના ફીગર અને ફીટનેસ પર વાત કરતા કહ્યું કે, એજ ઈઝ ઓન્લી નંબર