દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજરોજ અંતિમ દિવસ છે, જેને લઈને મા અંબાના દર્શનાર્થે ભક્તજનોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મહામેળાના અત્યાર સુધીના 6 દિવસ દરમિયાન કુલ 38.23 લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા છે.