ડબલીન : આયર્લેન્ડની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં મુખ્ય કોચ હેનરિક મલાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.આયર્લેન્ડની ટીમે તાજેતરમાં જ ભારત વિરુદ્ધ T20 શ્રેણી વિજયની ઉજવણી કરી હતી. આ અંગે આયર્લેન્ડે ક્રિકેટ બોર્ડની સત્તાવાર પુષ્ટિ કરી છે.
હેનરિક મલાન 2022 માં આયર્લેન્ડ ટીમના મુખ્ય કોચ બન્યા હતા
દક્ષિણ આફ્રિકાના 45 વર્ષીય હેનરિક મલાન 2022 માં આયર્લેન્ડ ટીમના મુખ્ય કોચ બન્યા હતા. તેમના કાર્યકાળની અંતિમ મેચ યાદગાર સાબિત થઈ. જેમાં રવિવારે બેલફાસ્ટમાં રમાયેલી મેચમાં આયર્લેન્ડે ભારતને એક રનથી હરાવીને T20 શ્રેણી 2-0 થી જીતી હતી. આ શ્રેણીની શરૂઆતમાં આયર્લેન્ડે ભારતને 34 રનથી હરાવ્યું હતું. જે 'મેન ઇન બ્લુ' સામે ટીમનો પ્રથમ વિજય હતો.
ગેરી વિલ્સન નવા કોચ તરીકે નિયુક્ત
જોકે, હેનરિક મલાન પદ છોડવાનો નિર્ણય લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જોકે તેમનો કરાર 2027 ની શરૂઆત સુધીનો હતો પરંતુ તેમણે તે પૂર્વે જ રાજીનામું આપી દીધું હતું. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે હવે ભૂતપૂર્વ વિકેટકીપર ગેરી વિલ્સનને નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. વિલ્સન ઓગસ્ટમાં અફઘાનિસ્તાન સામેની પાંચ મેચની ODI શ્રેણી દરમિયાન મુખ્ય કોચ તરીકે તેમનો નવો કાર્યકાળ શરૂ કરશે.