Fri Oct 02 2026

Logo

યલો બિકિનીમાં દરિયા કિનારે પહોંચી આકાંક્ષા પુરી, તસવીરો જોઈ ફેન્સ બોલ્યા- ‘ફાયર’

2026-09-25 21:59:25
Author: Mumbai Samachar Team
યલો બિકિનીમાં દરિયા કિનારે પહોંચી આકાંક્ષા પુરી, તસવીરો જોઈ ફેન્સ બોલ્યા- ‘ફાયર’

Akanksha Puri


મુંબઈઃ ભોજપુરી સિનેમાની એક્ટ્રેસ આકાંક્ષા પુરનો એક બોલ્ડ અંદાજ સામે આવ્યો છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રમાં હાલ તે દમદાર સ્ટ્રગલ કરી રહી છે. બોલ્ડ સ્ટેટમેન્ટ અને લાઈફસ્ટાઈલને કારણે તે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક ચોક્કસ સમયના અંતે તેનો બોલ્ડ અંદાજ સામે આવ્યો છે. આ વખતે તે યલો કલરની અલગ બિકિનીમાં જોવા મળી છે. બીચના કિનારે પાણીમાં તે છબછબિયા કરી રહી છે. 

ફરીવાર જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ
ફરી એકવાર તે પોતાના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી છે. આ કારણ તે ચર્ચામાં છે, એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર યલોકલરની બિકિનીમાં પોતાની તસવીર પોસ્ટ કરી છે. જેના પર ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. લાખોની સંખ્યામાં લાઈક્સ મળ્યા છે. બોલ્ડ અને સ્ટાઈલીશ લૂક સામે આવતા ફેન્સ વચ્ચે આ તસવીર ચર્ચામાં છે. આ વખતે એક્ટ્રેસ સમુદ્ર કિનારે એન્જોય કરી રહી છે.


અલગ ટશનમાં દેખાઈ રહી છે. ખુલ્લા વાળ, નેચરલ સ્કિન ટોન અને યલો કલરના ચશ્મા પહેરીને પોઝ આપી રહી છે. બિકિન અંદાજમાં જોવા મળેલી એક્ટ્રેસ આ પોઝમાં તે અલગ કોન્ફિડન્ટમાં દેખાઈ રહી છે.બોલ્ડનેસના મામલે તે અન્ય કોઈ એક્ટ્રેસથી કમ નથી. 

સોશિયલ મીડિયા પર ચર્ચા
ફોટો શૅર કરવાની સાથે તે કેપ્શને પણ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે,તુમ, મેં ઔર લહરો કી આવાજ. બોલ્ડ અંદાજમાં તેના કોમેન્ટ બોક્સમાં પણ એકથી એક ચડિયાતી કોમેન્ટ આવી છે. ફેન્સ ગ્લેમરસની સાથે દિલ અને ફાયરવાળું ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. આકાંક્ષાએ વિધ્નહર્તા ગણેશમાં પાર્વતીનો રોલ પ્લે કર્યો હતો. આ પછી તે સૌથી વધારે ચર્ચામાં હતી. આ સિવાય તે મિકા દી વોટ્ટીમાં પણ જોવા મળી હતી. ટીવી સિરિયલની સાથે તે બીજા ભોજપુરી પ્રોજેક્ટમાં પણ કામ કરી રહી છે. સોશિયલ મીડિયા પર તે વારંવાર આ પ્રકારના ફોટો શેર કરતી રહે છે.