Thu Sep 03 2026

Logo

ક્વિક ફિલ્મી ક્વિઝ ?

2026-04-03 09:06:24
Author: Neela Sunil Mehta
ક્વિક ફિલ્મી ક્વિઝ ?

ક્વિઝ - (161) 

આ પ્રણય ત્રિકોણ કથા વાળી  ફિલ્મમાં પતિ અને  પ્રેમીની ભૂમિકા ભજવનાર હીરો કોણ છે ?   

1) વોહ સાત દિન

2) હમ દિલ દેં ચુકે સનમ

3) ધડકન ( નવું )

4) સંગમ

5) હમરાઝ ( જૂનું )

6) બદલતે રીસ્તે

7) દેવદાસ (નવું )

ક્વિઝ - (162) 

ફિલ્મમાં  સ્ટેજ પર  ડાન્સ કરનારી હીરોઈન અને એ ફિલ્મનું  નામ  જાણો છો?

1) સાત સમુન્દર પાર મૈં તેરે પીછે પીછે આ ગયી...

2) દૈયા યે મૈં કહા આ ફસી હાઈ રે ફસી કૈસી...

3) પિયા તોંસે નૈના લાગે રે નૈના લાગે રે ..

4) લે ગઈ લે ગઈ મુજકો હુઈ ના ખબર ચોરી ચોરી છુપ છુપ કર...

5) રામ ચાહે લીલા ચાહે લીલા ચાહે રામ ઇન દોનો કે લવ મેં દુનિયા કા ક્યાં... 

6) મેરી યે પાયલીયા ગીત તેરે ગાયે ચલુ છમ છમ કે.. 

7) દૈયા રે દૈયા લાજ મોહે લાગે પાયલ મોરિ બાજે સાસ મોરિ જાગે...

જવાબ માટે જુઓ ‘ફન વર્લ્ડ’