અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીનો ખર્ચ રજૂ નહીં કરનારા ક્યા 168 જનપ્રતિનિધીને ગેરલાયક ઠેરવવા માગ ઉઠી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા પછી પણ મનપા, નગરપાલિકા અને તાલુકા પંચાયત 168 ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના ચૂંટણી ખર્ચની પૂરી વિગતો આપી નથી. આ મામલે સામાજિક કાર્યકર સંતોષસિંહ રાઠોડ દ્વારા રાજ્ય ચૂંટણી આયોગમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
તેમણે મહેસાણાના મેયર સોનલબેન ઓઝા સહિત 168 નેતાઓનું લિસ્ટ આયોગને સોંપ્યું છે અને આ તમામ ચૂંટાયેલા સભ્યોને 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય (ગેરલાયક) ઠેરવવાની માગ કરી હતી. ઉમેદવારો પાસેથી સમયસર ચૂંટણી ખર્ચનો હિસાબ લેવામાં અને તેમને નોટિસ આપવામાં લાપરવાહી દાખવનારા 18 ચૂંટણી અધિકારીઓ સામે પણ કડક સજાત્મક પગલાં લેવા માટે સામાન્ય વહીવટી વિભાગને રજૂઆત કરવામાં આવી છે.
જુઓ સંપૂર્ણ યાદી
મહેસાણા નગરપાલિકાઃ સોનલબેન ઓઝા, ઉષાબેન ચૌધરી, હસુમતીબેન ચૌહાણ
ધ્રાંગધ્રા નગરપાલિકાઃ હેમાબેન સિંગલ, પ્રિયંકાબા જાડેજા, અમરાભાઈ હાડગડા, રાજેશકુમાર પટેલ, રીટા મેવાડા, વર્ષાબેન કંઝારીયા, પૂજાબેન જાદલ, ગીતાબેન લકુમ, પ્રતિપાલસિંહ ઝાલા, સતીષભાઈ,ગોપાલભાઈ કાનજીયા
વિરમગામ નગરપાલિકાઃ ચહરબેન મકવાણા, અશ્વિનભાઈ ઠાકોર, જ્યોતિ, તીર્થ પટેલ, સાધનાબેન સોલંકી, દ્રષ્ટિ, જશોદા દલવાડી, ફાલ્ગુનીબેન આચાર્ય, હિતેશકુમાર મુનસરા, મૂળીબેન મકવાણા, મંજુલાબેન ઠાકોર, રણજિતસિંહ ડોડિયા, નિલેશભાઈ મીર
વિજાપુર નગરપાલિકાઃ રશ્મિકા ભંઘી, મુશીરાબાનું શેખ, નવજાનખાન પઠાણ, નિશાબેન ચૌહાણ
ગોંડલ નગરપાલિકાઃ દીપાલીબેન વડોદરીયા, મયૂરીબેન આચાર્ય, ગૌતમભાઈ સિંધવ, રાજેન્દ્રભાઈ જાડેજા, હર્ષદભાઈ વાઘેલા, રશ્મિબેન મહેતા, કૃષ્ણાબેન તન્ના, રફીકભાઈ અલ્લારખભાઈ, મનસુખભાઈ રિયાણી, મનીષાબેન ગોવાણી, પાયલબેન પીપળીયા, મિતલબેન ધનાણી, અશ્વિનભાઈ પાંચાણી, દિનેશભાઈ ઉમરાળીયા, પ્રકાશભાઈ ચડોતરી, કોમલબેન જરેર, આરતીબેન ટોળીયા, જગદીશભાઈ રામાણી
સાવલી નગરપાલિકાઃ અંકિતકુમાર રાણા
પેટલાદ નગરપાલિકાઃ રીનાબેન તળપજા, નમ્રતાબેન પટેલ, ધરતીબેન પટેલ, જય પટેલ, કાજલ પટેલ, ફાલ્ગુની પટેલ, દિવ્યેશકુમાર જાદવ, કોકિલાબેન તળપદા
બાયડ નગરપાલિકાઃ ચેતના પરમાર, જીજ્ઞાશા રાઠોડ, જાગૃતિબેન પ્રજાપતિ, હેમુબેન પટેલ, મુકેશભાઈ વણકર, ધૈર્ય પટેલ, ઋચાબેન પટેલ, જલદીપ પટેલ, ઉષાબેન પરમાર, હેમંતકુમાર પટેલ, જીગરભાઈ પટેલ, હેતલબેન બારોટ, વસંતીબેન પટેલ, નિશાબેન પટેલ, ચેનતકુમાર પટેલ, અલ્પેશકુમાર પટેલ, ઈલાબેન પટેલ, જીતુભાઈ વસાવા, ઋચાબેન પટેલ, જલદીપ પટેલ, જીગરકુમાર પટેલ, ઉષાબેન પરમાર, હેમંતકુમાર પટેલ
તરસાડી નગરપાલિકાઃ લતાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અરૂણાબેન વસાવા, જેનિલ વસાવા, ચારુલતાબેન ગજ્જર, સુનલીભાઈ રાઘવાણી, રાગીણીબેન રાઘવાણી, હેતલબેન રાઠોડ, હિતેશકુમાર પરમાર, કલ્પનાબેન પટેલ, મનીષાબેન ચૌધરી, અજયભાઈ રાણા, અનિકેત વસાવા
માંડવી નગરપાલિકાઃ ધર્મેશ પટેલ
બારડોલી નગરપાલિકાઃ સતીશ રાઠોડ, ઉમાબેન પ્રજાપતિ
ડીસા નગરપાલિકાઃ પલ્લવીબેન જોષી, રોનકબેન પટેલ, દીપકકુમાર ગેલોત, રાજગોર કિશનકુમાર, દામિનીબેન ઠાકોર, બાબુભાઈ બોરવાલ, રેખાબેન પંચાલ, પ્રકાશકુમાર સોલંકી, પૂજાબેન પઢીયાર
સિદ્ધપુર નગરપાલિકાઃ પ્રીતિબેન મોદી, વર્ષાબેન પટણી, જીગર ઠાકોર
વાંકાનેર નગરપાલિકાઃ મહંમદભાઈ રાઠડ, અફસાનાબેન પીપરવાડીયા, અશરફ ચૌહાણ, ચેતન કુંપરા
અમરેલી નગરપાલિકાઃ મીનાબેન શેખવા, વૈશાલીબેન માંગરોળીયા, પૂનમ સાવલિયા
મહુવા નગરપાલિકાઃ જીતુબેન શિયાળ, ચાંદની મહેતા, કુસુમબા ગોહિલ, નીલમબેન ગોહિલ
કેશોદ નગરપાલિકાઃ ભાવનાબેન મુછાળ
ઉમરગામ નગરપાલિકાઃ રેશમાબેન માછી, ગાયત્રીબેન વસાવા, યજ્ઞેશભાઈ પટેલ, ખુશ્બુ જાદવ, કાવેરીબેન દુબળા
કલોલ નગરપાલિકાઃ ફતેસિંહ ઠાકોર, ભગવતીબેન બ્રહ્મભટ્ટ