- આમચી મુંબઈ
Assmebly Election: ઉદ્ધવ ઠાકરે જૂથ આવતીકાલે અહીંથી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભાગલા પડ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના થાણે લોકસભા મતવિસ્તારમાં પરાજિત થયેલા ઠાકરે જૂથે હવે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીના ભાગરૂપે રાજ્યમાં આયોજિત ભગવા સપ્તાહના માધ્યમથી ઉદ્ધવ ઠાકરે જૂથે થાણે…
- મનોરંજન
Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારને લોકોની સેવા કરવા રાજકારણી બનવાની જરૂર નથી
જ્યારે પણ કોઈ ફિલ્મસ્ટાર કે અન્ય ક્ષેત્રની વ્યક્તિ રાજકારણમાં ઝંપલાવે ત્યારે એક જ વાત કહે કે મારે લોકોની સેવા કરવી છે, તે માટે આ ક્ષેત્રમાં આવ્યો છું. હવેએ કહેવાની જરૂર નથી કે સેવા કેટલી અને કેવી થાય છે. પણ આજે…
- નેશનલ
સંસદની કાર્યવાહીમાં જ્યારે જયા બચ્ચન પર ભડકી ગયા સ્પીકર….
સંસદમાં રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનને અધ્યક્ષ જગદીશ ટૉન પર સવાલ ઉઠાવ્યા હતા. જયા બચ્ચને કહ્યું હતું કે, ‘હું એક કલાકાર છું અને હું બોડી લેંગ્વેજ સમજી શકું છું. હું અભિવ્યક્તિ પણ સમજી શકું છું. તેમણે જણાવ્યું…
- આમચી મુંબઈ
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી: મફત યોજના માટે ભંડોળ છે, પરંતુ અસરગ્રસ્તોને વળતર આપવા નથી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારની જંગલની જમીનમાં ઈમારતોના નિર્માણ અને અસરગ્રસ્ત ખાનગી પક્ષકારોને વળતર આપવા અંગે પોતાનો જવાબ દાખલ ન કરવા બદલ ઝાટકણી કાઢી હતી. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર પાસે ‘લાડકી બહેન’ અને…
- સ્પોર્ટસ
રોહિતસેનાનો રકાસ, ભારતીયો શ્રીલંકા સામે 27 વર્ષે વન-ડે સિરીઝ હાર્યા
કોલંબો: ભારતનો અહીં બુધવારે શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 110 રનના તોતિંગ તફાવતથી પરાજય થતાં રોહિત શર્મા અને તેની ટીમે મોટી નામોશી જોવી પડી હતી. શ્રીલંકાએ બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા ત્યાર બાદ ભારતીય…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
Manu Bhakar સાથે ફોટો પડાવીને મુશ્કેલીમાં ફસાયો આ Handsome Bollywood Actor…
પેરિસ ઓલમ્પિક-2024માં ભારતને 2 બ્રોન્ઝ મેડલ જિતાડનાર શૂટર મનુ ભાકર (Manu Bhakar)એ દેશનું નામ રોશન કર્યું છે અને ભારત પાછા ફરતાં જ તેની મુલાકાત બોલીવૂડના હેન્ડસમ હંક જ્હોન અબ્રાહમ (John Abraham) સાથે થઈ હતી. મનુ સાથે થયેલી આ મુલાકાતના ફોટો…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
વિનેશ ફોગાટે વજન ઘટાડવા વાળ કપાવ્યા, રક્ત આપ્યું અને દોરડા પણ કૂદ્યા હતા!
મંગળવારના ત્રણ મુકાબલા પછી વજન ઘટ્યા પછી ખાવા-પીવામાં કાબૂ નહીં રહ્યો હોય પૅરિસ: કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ઉપરાઉપરી ત્રણ બાઉટ જીતીને ઐતિહાસિક ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ બુધવારથી તેના માથે પનોતી બેઠી હતી. 50 કિલો વજનની કૅટેગરીમાં તેના…
- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીની સંયુક્ત કાર્યકર્તા-પદાધિકારીઓની બેઠક 16 ઑગસ્ટે
મુંબઈ: વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી (એમવીએ)ની પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની પહેલી સંયુક્ત બેઠકનું આયોજન 16 ઑગ્સેટ મધ્ય મુંબઈ વિસ્તારમાં કરવામાં આવશે, એમ તેમના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ બેઠકનું આયોજન સાયનના ષણ્મુખાનંદ હોલમાં કરવામાં આવ્યું છે. આ નિર્ણય એમવીએના ત્રણ…
- આમચી મુંબઈ
દુષ્કાળગ્રસ્ત મરાઠવાડાને સુજલામ સુફલામ કરવા એકનાથ શિંદેનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના દુકાળગ્રસ્ત ગણાતા મરાઠવાડા વિસ્તારને સુજલામ સુફલામ બનાવવા માટે મહારાષ્ટ્રની એકનાથ શિંદેએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયને પગલે ખેડૂતોની આત્મહત્યા બંધ થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, એમ મુખ્ય પ્રધાનની…