- રાશિફળ
આજનું રાશિફળ (16-08-24): મેષ, સિંહ અને કન્યા રાશિના જાતકોને મળશે Jobમાં Promotion, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાજનક રહેવાનો છે. આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. સંતાનના મનસ્વી વર્તનથી આજે તમને ચિંતા સતાવશે. નોકરી કરી રહેલાં લોકો આજે તેમના કામ પ્રમાણે વળતરની માંગણી કરશે. આજે તમારા કેટલાક સોદા…
- ઇન્ટરનેશનલ
પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં ભીષણ ગરમીથી બાળકોના સ્વાસ્થ્યને ખતરોઃ યુનિસેફની ચેતવણી
ડકરઃ પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં બાળકો ભીષણ ગરમીના સંપર્કમાં આવી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્યને વધુ જોખમમાં મૂકે છે. યુનિસેફના એક નવા અહેવાલમાં આ માહિતી પ્રકાશમાં આવી છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ૧૯૬૦ના દાયકા બાદ આ પ્રદેશમાં હીટવેવનું પ્રમાણ…
- આમચી મુંબઈ
Water Crisis: પર્યાપ્ત વરસાદ પછી મુંબઈના આ વિસ્તારોમાં પાણીની કટોકટી
મુંબઈ: મુંબઈને પાણી પુરવઠો કરનારા ડેમ હાલમાં ભરાઇ ગયા છે અને એક વર્ષ સુધી પાણીની ચિંતા દૂર થઇ ગઇ છે, છતાં વરલી, લોઅર પરેલ, કરી રોડ વિસ્તારમાં થોડા દિવસથી પાણીના ફાંફા છે. તેથી આ વિસ્તારોની ઇમારતોને ટેન્કર દ્વારા પાણી મગાવવાની…
- સ્પેશિયલ ફિચર્સ
પેટ્રોલ પંપ પર જાવ ત્યારે માત્ર 0 જ નહીં પણ આ વાતનું પણ રાખો ખાસ ધ્યાન, નહીંતર…
આપણામાંથી મોટાભાગના લોકો દર બીજા દિવસે ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર જતા હોય છે. અત્યાર સુધી લોકોએ તમને પેટ્રોલ પંપ પર જતી વખતે ધ્યાનમાં રાખવા જેવી અનેક બાબતો વિશે જણાવ્યું હશે પણ આજે અમે…
- આમચી મુંબઈ
એક-બે નહીં 70 મોબાઈલ પાર્સલમાંથી સેરવ્યા ડિલિવરી બૉયે
ઑનલાઈન ઑર્ડર આપતી વખતે સંભાળજો: કરામતી ડિલિવરી બૉયની ધરપકડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગ્રાહકોએ ઑનલાઈન ઑર્ડર કરેલા મોબાઈલ ફોન્સથી માંડી અન્ય વસ્તુઓ પાર્સલમાંથી સેરવી લઈ ખાલી બૉક્સ કંપનીમાં પાછાં જમા કરનારા ડિલિવરી બૉયની પોલીસે ધરપકડ કરી હતી. પાર્સલમાંથી ગુમ મોબાઈલ ફોનને…
- આમચી મુંબઈ
મુંબઇ એરપોર્ટ પર રૂ. 10 લાખનો ગાંજો જપ્ત: પ્રવાસીની ધરપકડ
મુંબઈ: બેંગકોકથી મુંબઈ એરપોર્ટ પર આવેલા પ્રવાસી પાસેથી રૂ. 10 લાખની કિંમતનો ગાંજો મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવાસીની ઓળખ વરુણ સપન ઐચ (47) તરીકે થઇ તે પુણેનો રહેવાસી છે. વરુણ ઐચને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને અદાલતી…
- સ્પોર્ટસ
ત્રણ મેદાન, 100 પિચ અને 45 ઇન્ડોર ટર્ક: ક્રિકેટરો અને નીરજ ચોપડા એકસાથે કરશે પ્રૅક્ટિસ!
નવી દિલ્હી: બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું છે કે ‘બેન્ગલૂરુમાં બહુ જલદી નવી નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ) તૈયાર થઈ જશે જેમાં ક્રિકેટરોની સાથે ભાલાફેંકના ઑલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપડા સહિત અન્ય ઍથ્લીટો પણ પ્રૅક્ટિસ કરી શકશે. તેમને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.…
- આમચી મુંબઈ
નવાબ મલિક કયા પવારની સાથે છેઃ સોશિયલ મીડિયાની પોસ્ટમાં જાણો જવાબ
મુંબઈઃ આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથ નવાબ મલિકને તેમના મતવિસ્તાર અણુશક્તિ નગરમાં આપશે? કે મલિક અપક્ષ તરીકે ચૂંટણી લડશે કે ચૂંટણીના મેદાનથી દૂર રહેશે? તેવા વિવિધ પ્રશ્નો ઉભા થયા છે. પરંતુ નવાબ મલિકે હવે સ્વતંત્રતા દિવસના…
- મનોરંજન
અમિતાભથી લઇને અનુપમ ખેર….. રંગાયા દેશભક્તિના રંગમાં, દેશવાસીઓને આપી શુભેચ્છા
આજે સમગ્ર દેશ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને અભિનંદનની આપ-લે કરી રહ્યા છે. આ ખાસ અવસર પર સિનેમા જગતના ઘણા સ્ટાર્સે પણ પોતાની દેશભક્તિ વ્યક્ત કરવામાં કોઇ કસર નથી છોડી.તેમણે ઉમળકાભેર દેશવાસીઓને સ્વતંત્રતા…