- ઇન્ટરનેશનલ
દિલીપ કુમાર-રાજ કપૂરના પૈતૃક ઘર બનશે મ્યુઝિયમઃ પાકિસ્તાન સરકારે મંજૂર કર્યા ત્રણ કરોડ!
પેશાવરઃ હિન્દી સિનેમાના બે દિગ્ગજ કલાકારો રાજ કપૂર અને દિલીપ કુમારના પાકિસ્તાનમાં પૂર્વજોના ઘર છે. દિવંગત કલાકારોના આ ઘરોનું સમારકામ અને જાળવણી કરવામાં આવશે. આ માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સત્તાવાર અહેવાલ અનુસાર પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્વા પ્રાંતીય સરકારે ભારતીય…
- અમદાવાદ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, 12 કલાકમાં 101 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન થયા હતા. આજે રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં આજે સવારે 6 થી સાંજના 6 એમ 12 કલાકમાં સુબીરમાં 3.54 ઈંચ, વાલોડમાં 3.23 ઈંચ, ડોલવાણમાં…
- મહારાષ્ટ્ર
શોકિંગઃ જાલનાની હોસ્પિટલમાં સગર્ભાના પેટ પર મેડિકલ જેલીના બદલે એસિડ લગાવ્યું
જાલના: જાલના જિલ્લાની સરકારી હોસ્પિટલમાં એક આશ્ર્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં સગર્ભા મહિલાના પેટ પર મેડિકલ જેલી લગાવવાના બદલે હાઇડ્રોલિક એસિડ લગાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ પ્રશાસન દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જાલનાની…
- નેશનલ
કોલકાત્તા લો કોલેજમાં ગેંગરેપ: SIT તપાસ કરશે, આરોપીના પિતાનો દીકરાના કૃત્ય પર રોષ
કોલકાત્તા: અહીંની ડોક્ટરના રેપ-હત્યાની ઘટનાને હજી એક વર્ષ પણ પૂરૂ નથી થયું ત્યાં તો શહેરમાંથી બીજી રેપની ઘટના સામે આવી છે. 25 જૂનના રોજ દક્ષિણ કોલકાત્તાની એક લૉ કોલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી યુવતીના ગેંગરેપમાં સામેલ ત્રણ શખ્શો અને કૉલેજના…
- નેશનલ
બેંગલુરુમાં મહિલાએ પાળેલા શ્વાનની બલિ ચડાવી? કંપારી છુટે તેવો કિસ્સો
બેંગલુરુઃ દેશની ટેકસિટી કહેવાતા બેંગલુરુમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને બદલે ધાર્મિક વિધિઓ નામે બલિ ચડાવવાનો કિસ્સો બહાર આવ્યો છે. અહીં રહેતી એક મહિલાએ જે કૃત્ય કર્યું છે તે જોઈને માણસ કોને કહેવા અને જાનવર કોને કહેવા તે સવાલ થાય છે. અહીં…
- સ્પોર્ટસ
સ્મૃતિ મંધાનાએ વન-ડેમાં છ વર્ષે ફરી મેળવી અનેરી સિદ્ધિ
દુબઈઃ ભારતની મહિલા ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (SMRITI MANDHANA) વન-ડે ફૉર્મેટમાં (2019 બાદ) ફરી એક વખત વર્લ્ડ નંબર-વન બૅટર થઈ ગઈ છે. સ્મૃતિ 16 વર્ષની હતી ત્યારથી ભારત વતી રમે છે. તે આઇસીસી વન-ડે રૅન્કિંગ (IDI RANKINGS)માં 727 રૅન્કિંગ પૉઇન્ટ…
- મહારાષ્ટ્ર
આમિર ખાન Turkey પર ભડક્યો, જાણો શું કહ્યું?
મુંબઈઃ આમિર ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઇન્ટરવ્યૂમાં સુપરસ્ટારે પાકિસ્તાનના ભારત પર હુમલાને તુર્કીના સમર્થનની ટીકા કરી હતી. આમિર ખાને કહ્યું હતું કે તુર્કીના જે કંઈ કર્યું છે તે ખોટું છે. અભિનેતાએ તુર્કીયેના…
- સ્પોર્ટસ
વોશિંગ્ટન સુંદર મારી પ્રેરણા: સાંઈ સુદર્શનનો ટેસ્ટ ડેબ્યૂ પહેલા મોટો ખુલાસો
બેકેનહૈમ (બ્રિટન): વોશિંગ્ટન સુંદરની ખૂબ જ ઓછા સમયની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની શાનદાર સફર તેના યુવા સાથી બી સાઈ સુદર્શન માટે પ્રેરણારૂપ રહી છે. સુદર્શન 20 જૂને લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. વોશિંગ્ટન 2016માં જૂનિયર વર્લ્ડ કપમાં ભારત…