T20 એશિયા કપ 2025
T20 એશિયા કપ 2025ની રોમાંચક મૅચો યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં યોજાઈ રહી છે. અમે તમને ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ, ભાગ લેનારી ટીમોની વિગતો, કયા મેદાન પર કોની મૅચ ક્યારે રમાશે એની વિગતો તેમ જ ખાસ કરીને ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલા વિશે માહિતી આપતા રહીશું. આ ટૂર્નામેન્ટ T20 વર્લ્ડ કપ 2026 પહેલાંની મહત્વપૂર્ણ પૂર્વતૈયારી તરીકે ગણાય છે.