- નેશનલ
ભારતના સુન્ની મુસ્લિમ આગેવાને યમનમાં નિમિષા પ્રિયાની ફાંસી અટકાવી! જીવનદાન પણ અપાવી શકશે?
નવી દિલ્હી: યમનમાં હત્યાના કેસના દોષી ઠરેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાને આવી કાલે 16મી જુલાઈના રોજ મૃત્યુદંડ આપવામાં આવનાર હતો, એવામાં આજે સમાચાર મળ્યા કે અચાનક નિમિષાની સજા મુલતવી રાખવામાં આવી (Nimisha Priya Execution postponed) છે. ગઈ કાલે જ્યારે ભારત…
- નેશનલ
વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહનાં લાંબા આયુષ્ય અને ફિટનેસનું રહસ્ય શું હતું?
જલંધર: ગઈ કાલે સોમવારે પંજાબના જલંધર-પઠાણકોટ હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં દોડવીર ફૌજા સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા, સારવાર દરમિયાન તેમનું અવસાન (Fauja Singh passed away) થયું. ફૌજા સિંહ 114 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી એ મૃત્યુ પામ્યા. તેઓ વિશ્વના…
- અમદાવાદ
સિંહ બાદ હવે ગુજરાત વાઘોનું પણ ઘર બનશે? આ વિસ્તારમાં ટાઈગર રિઝર્વ સ્થાપવા ચર્ચા શરુ
અમદાવાદ: દુનિયાભરમાં એશિયાટિક સિંહો માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે, ગુજરાતના વિવિધ પ્રદેશોમાં દિપડા પણ જોવા મળે છે. હવે ગુજરાતમાં બિલાડી કૂળના વધુ એક પ્રાણી વાઘની હાજરી પણ (Tiger spotted in Gujarat) નોંધાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ત્રણ વર્ષનો નર…
- મનોરંજન
સંજય દત્ત મુંબઈ બોમ્બ બ્લાસ્ટ રોકી શક્યો હોત! રાજ્યસભામાં નોમિનેટેડ વકીલ ઉજ્જવલ નિકમે કર્યા મોટા ખુલસા
નવી દિલ્હી: ભારત સરકારના ખાસ સરકારી વકીલ ઉજ્જવલ દેવરાવ નિકમ(Ujjwal Deorao Nikam)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ભલામણ પર રાજ્યસભામાં નોમીનેટ કરવામાં આવ્યા છે. વકીલ તરીકે તેમની લાંબી કારકિર્દી દરમિયાન ઉજ્જવલ નિકમે મુખ્યત્વે હત્યા અને આતંકવાદને લગતા કેસોમાં મહત્વની ભૂમિકા ભજવી. તાજેતરમાં…
- આમચી મુંબઈ
મુંબઈના BSE ટાવર અને દિલ્હીની શાળા-કલેજમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; ઈમેઈલ મળતા ખળભળાટ
મુંબઈ-દિલ્હી: આજે મંગળવારે સવારે મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના બિલ્ડીંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ભાગદોડ મચી ગઈ (Bomb blast threat in BSE building) હતી. આજે સવારે BSEને ધમકીભર્યો ઈમેલ મળ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિલ્ડિંગમાં ચાર RDX IED…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ; વેસ્ટ ઇન્ડિઝ માત્ર 27 રનમાં ઓલઆઉટ, આ રેકોર્ડ્સ તૂટ્યા
જમૈકા: ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝની શરમજનક હાર થઇ (WI vs AUS test series) છે, જમૈકાના કિંગ્સ્ટનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ મેજબાન ટીમને 176 રનથી હરાવી, આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 3-0થી સિરીઝ જીતી અને…
- નેશનલ
આત્મદાહ કરનાર ઓડિશાની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યુ, રાજ્યભરમાં આક્રોશ
ભુવનેશ્વર: ગત શનિવારે ઓડિશાના બાલાસોરમાં આવેલી ફકીર મોહન ઓટોનોમસ કોલેજની એક બી એડની વિદ્યાર્થિનીએ કોલેજના પ્રિન્સિપાલની ઓફીસ સામે પોતાને આગ લગાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો (Odisha Student self-immolation)હતો, ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે ભુવનેશ્વર એઈમ્સમાં દાખલ કરવામાં આવી હતી,…
- નેશનલ
મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દિવાલ કૂદીને ફાતિહા વાંચી; કહ્યું અમે ગુલામ નથી…
શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને ગઈ કાલે રવિવારે શ્રીનગરમાં આવેલા મઝાર-એ-શુહાદા (શહીદ સ્મારક) પર પહોંચતા અટકાવવામાં આવ્યા હતાં, તેમને કરેલા દાવા મુજબ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. આજે સોમવારે પણ સુરક્ષા દળોએ તેમને રોકતા તેઓ…
- નેશનલ
યમનમાં નિમિષા પ્રિયાનો મૃત્યુદંડ નક્કી! કેન્દ્ર સરકારે કહ્યું ‘બનતું બધું કરી ચૂક્યા છીએ’
નવી દિલ્હી: યમનમાં કેરળ મૂળની નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈના રોજ મૃત્યુદંડની સજા આપવામાં (Nimisha Priya death sentence) આવશે, નિમિષા તેના બિઝનેસ પાર્ટનરની હત્યા કેસમાં દોષી પુરવાર ઠરી છે. સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે નિમિષાની સજા રોકવા…