મરાઠા ક્વોટા, લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષની તૈયારી, પવાર-ઠાકરેની મીટિંગના મુખ્ય મુદ્દા: રાઉત
મુંબઈ : શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) નેતા સંજય રાઉતે બુધવારે જણાવ્યું હતું કે, મરાઠા ક્વોટાની માંગને કારણે ઊભી થયેલી મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અને આગામી વર્ષની લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે વિપક્ષની તૈયારી રૂપે કેટલાક મુદ્દાની ચર્ચા ઉદ્ધવ ઠાકરે અને…
ગવર્નર નિયુક્ત વિધાનસભ્યોની અરજી અંગે કોઇ નિર્ણય નથી લેવાતો
આગામી સુનાવણી ૭મી ડિસેમ્બર પર મોકૂફ મુંબઈ: ગવર્નર નિયુક્ત વિધાનસભ્ય પ્રકરણની અરજી પરની સુનાવણી હવે ૭મી ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી છે. એમવીએએ જે યાદી મોકલાવી હતી એ શિંદે સરકારે પાછી ખેંચી છે. તેના પર ઠાકરે જૂથ વતી એક અરજી…
કાંદાના ભાવમાં થતી વધઘટનો તાગ મેળવવા કેન્દ્રીય ટીમે નાશિકમાં જઇને સર્વે કર્યો
ખેડૂતોની વ્યથા જાણીને કેન્દ્રને અહેવાલ મોકલવામાં આવશે નાશિક: હેક્ટરના લાખ રૂપિયા ખર્ચ કરીને કાંદાની ખેતી કરવાની, પણ કાંદાનું ઉત્પાદન થતું ન હોવાથી હાથમાં એક રૂપિયો કમાવવો પણ મુશ્કેલ થઇ ગયો છે. એવામાં દુકાળની પરિસ્થિતિને કારણે પાક મેળવવો મુશ્કેલ થઇ જતાં…
થાણેમાં પ્રદૂષણને લગતી ગાઈડલાઈનના ઉલ્લંઘન માટે ૩૬૨ને નોટિસ
પોણા બે લાખ રૂપિયાનો વસૂલ્યો દંડ (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: હવાની ગુણવત્તાને જાળવી રાખવા માટે હાઈ કોર્ટે આપેલા નિર્દેશ અને માર્ગદર્શક તત્ત્વની અમલબજવણી માટે મુંબઈ મહાનગરપાલિકાની સાથે જ થાણે મહાનગરપાલિકાએ પણ ગાઈડલાઈન બહાર પાડી છે. થાણે મહાનગરપાલિકાએ ગાઈડલાઈનનું પાલન થાય છે…
મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં ‘વંદે જનરલ ટ્રેન’ દોડાવાશે
મુંબઈ: દેશના સૌથી વ્યસ્ત કોરિડોરમાં મુંબઈ-અમદાવાદ રુટ અગ્ર ક્રમે છે, જેમાં અત્યાર સુધીમાં તમામ પ્રીમિયમ ટ્રેનો ચાલુ કરવામાં આવ્યા પછી આગામી દિવસોમાં આ કોરિડોરમાં કલાકના ૧૩૦ કિલોમીટરની ઝડપથી વંદે જનરલ ટ્રેન દોડાવાય એના માટે તૈયારીઓ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું…
શિશુ અવસ્થાની પુત્રીના હત્યાના કેસમાં મહિલાને જામીન
મુંબઈ: ચાર મહિનાની પુત્રીની હત્યાની આરોપી ૩૩ વર્ષની મુંબઈની મહિલાને બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે જામીન આપ્યા હતા. કાળાચોકી પોલીસ સ્ટેશને ૩૦ નવેમ્બર, ૨૦૨૧ના દિવસે અપહરણ અને હત્યાનો કેસ નોંધી સપના મગદુમની બીજી ડિસેમ્બર, ૨૦૨૧ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. હાઇ…
સિડકોના કર્મચારીને ૫૦,૦૦૦નું બોનસ
મુંબઈ: દિવાળીના બોનસની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતા હોય છે તેમ જ આ વર્ષે સરકારી કર્મચારીઓની દિવાળી ખુશખુશાલ જશે, ત્યારે તાજેતરમાં તેમના માટે પ્રશાસન દ્વારા બોનસની જાહેરાત કરી હતી. નવી મુંબઈ ખાતે આવેલા સિડકો દ્વારા આ વર્ષે તેમના કર્મચારીઓને ૫૦…
બાંદ્રામાં મહિલા અને બે વર્ષની બાળકીને જીવતી સળગાવી દેનારા આરોપીને ફાંસી
મુંબઈ: બાંદ્રા વિસ્તારમાં એપ્રિલ, ૨૦૧૭માં ૪૬ વર્ષની મહિલા અને બે વર્ષની બાળકી પર પેટ્રોલ છાંટીને તેમને જીવતી સળગાવી દેનારા આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. સેશન્સ કોર્ટે આરોપી દીપક બીરબહાદુર જાટને ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૨ (હત્યા) અને ૩૦૭ (હત્યાનો પ્રયાસ)…
બિહાર વિધાનસભામાં મહિલાઓનું અપમાન થયું છે: મોદી
ગુના (મધ્ય પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ચૂંટણી પ્રચાર માટે જાહેરસભાને સંબોધતા આક્ષેપ કર્યો હતો કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે રાજ્ય વિધાનસભામાં વસતિ નિયંત્રણના સંબંધમાં વિવાદાસ્પદ નિવેદન કરીને મહિલાઓનું અપમાન કર્યું હતું અને તેની તેમને શરમ પણ…
આનંદીબેન પટેલની દોહિત્રી આઈટીની રેડની ઝપેટમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી આઈટી વિભાગે ધામા નાખ્યા છે. અનેક કંપનીઓ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. મુંબઈથી આવેલી આવકવેરા વિભાગની ટીમ તહેલકો મચાવી રહી છે. જ્યારે ચોંકાવનારી બાબત તો એ છે કે, આઈટી વિભાગે જે કંપનીમાં…