પારસી મરણ
રતી મીનુ માનેકશાહ તે મરહુમ મીનુ હોરમસજી માનેકશાહના વિધવા. તે મરહુમો મનીજેહ તથા માનેકશાહ નવરોજી લોયરના દીકરી. તે મેહેરનોશ માનેકશાહના મમ્મી. તે મરસી સી. માનેકશાહના સાસુજી. તે મરહુમ મેહરૂ સોરાબ પાવરીના બહેન. (ઉં. વ. ૯૭) રે. ઠે. ૩૯, સ્ટેશન ટેરેસ,…
જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી જૈનધ્રાફા નિવાસી હાલ ઘાટકોપર ભૂપતરાઇ કેશવલાલ ચત્રભુજ મહેતા (ઉં. વ ૮૦) તે પન્નાબેનના પતિ. ચેતન, સોનલના પિતાશ્રી. તેજસ્વિની તથા રાજેશભાઇના સસરા. તે મોહિત, વિદિતના દાદા. તે કાંતિભાઇ, મનુભાઇ, તારાબેન, પુષ્પાબેનના ભાઇ. તે જીણાભાઇ ઉત્તમચંદ વસાના જમાઇ. તા.…
હિન્દુ મરણ
મૂળ ગામ વેરાવળ, કાંદિવલી, મુંબઈના શ્રી કેશવલાલ જાદવજી ગણાત્રાના પુત્ર શ્રી પ્રવિણકુમાર કેશવલાલ ગણાત્રા, શ્રીમતી હંસાબેન ગણાત્રાના પતિ. ડો.મનીષ ગણાત્રા, અનિશ ગણાત્રાના પિતાશ્રી, ડો.કવિતા ગણાત્રા, ભવ્યમ ગણાત્રા સસરા, ડો. દેવાંશ ગણાત્રા, હર્ષ ગણાત્રાના દાદા અને શ્રી શાંતિલાલ કાછેલા, શ્રીમતી કાશીબેન…
- એકસ્ટ્રા અફેર
હરિયાણામાં ભાજપ માટે સાફસૂફીની મોટી તક
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ એક સમયે આયારામ ગયારામ એટલે કે પક્ષપલટુઓ માટે પંકાયેલું હરિયાણા ફરી અસલી રંગમાં આવી રહ્યું છે અને વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષપલટાનો દૌર શરૂ થઈ ગયો છે. આ પક્ષપલટામાં સૌથી વધારે અસર ભાજપને થઈ…
- વેપાર
ડૉલર નબળો પડતાં વિશ્ર્વ બજાર પાછળ ધાતુમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનાં જોબ ડેટાની જાહેરાત પૂર્વે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક પૈસાના સુધારા સાથે ૮૩.૯૬ના મથાળે રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં કડાકા, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને વિશ્ર્વ બજારમાં…
- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૫૬નો અને ચાંદીમાં ₹ ૩૬૭નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિ વિષયક બેઠકમાં રેટ કટની માત્રા અંગે નિર્ણાયક પુરવાર થનાર ગત ઑગસ્ટ મહિનાના જોબ ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ…
પારસી મરણ
તે દિનશી ફીરોઝ ખંભાતા તે મરીના દીનશી ખંભાતાના ખાવીંદ. તે મરહુમો જરુ ફીરોઝ ખંભાતાના દીકરા. તે દાયના ને કાર્લના બાવાજી. તે પરસીના ભાઇ. (ઉં. વ. ૭૭) રે. ઠે. મેરેથોન નેકટજેન, એરા ૨, ૩૨૦૨, લોઅર પરેલ, મુંબઇ-૪૦૦૦૧૩. ઉઠમણાંની ક્રિયા: તા. ૭-૯-૨૪ના…
જૈન મરણ
પાટણ સાંડેસરા જૈનપાટણ નિવાસી (નીલકંઠ વૈદ્યની પોળ) હાલ મુંબઇ દર્શના વિનોદચંદ્ર સાંડેસરા (ઉ. વ. ૫૮) ગુરુવાર તા. ૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. વિનોદચંદ્ર ચીમનલાલ સાંડેસરા અને નીલાબેન વિનોદચંદ્રની સુપુત્રી. રાજેશભાઇની બેન. હિનાબેનના નણંદ. દેવાંગ અને રિદ્ધિના ફોઇ. લૌકિક વ્યવહાર…
હિન્દુ મરણ
ઓથાવાલા રમાબેન પોપટલાલ પારેખના સુપુત્ર હસમુખભાઈ, તે પ્રજ્ઞાબેનના પતિ (ઉં. વ. ૬૭) તા. ૫-૯-૨૪ ના શ્રીજીચરણ પામેલ છે. હર્ષદ તથા નીલેશના ભાઈ. માલિની બીનાના જેઠ. સ્મિતા દેવેન્દ્રભાઈ ભુવાના ભાઈ. સુનીત મયંકના પિતાશ્રી. રાજુલાવાલા રતિલાલ અમીદાસ મહેતાના જમાઈ. લોકીક પ્રથા બંધ…