- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
‘ઑલિમ્પિક્સનો બહિષ્કાર કરો…’ વિનેશની ગેરલાયકાત પર આવી નેતાઓની પ્રતિક્રિયા
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની આશાઓને બુધવારે મોટો ફટકો લાગ્યો છે, વિનેશ ફોગાટ ઓલિમ્પિક સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે કારણ કે તેનું વજન 50 કિલોથી વધુ હોવાનું જણાયું હતું. આ કારણે તે ફાઈનલમાંથી બહાર થઇ ગઇ…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશમાં મહિલા વર્લ્ડ કપ નહીં રમાય તો કયા ત્રણ વિકલ્પ તૈયાર રખાયા છે?
દુબઈ/ઢાકા: બાંગ્લાદેશમાં થોડા અઠવાડિયાથી સરકાર-વિરોધી તોફાનો ચાલે છે, લોહિયાણ રમખાણોમાં અનેક લોકોના મૃત્યુ થયા છે, વડાં પ્રધાન શેખ હસીના રાજીનામું આપીને ભારત નાસી આવ્યાં છે તેમ જ ઢાકા નજીકના નારૈલ નગરમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન મશરફી મોર્તઝાના ઘર પર હુમલો થયો…
- નેશનલ
બાંગ્લાદેશમાં હિંસાને કારણે મૃતક સંખ્યા 440, આર્મીમાં ફેરફાર
હસીનાની પાર્ટીના નેતાઓની હાલત કફોડી, આગજનીના વીડિયો વાઈરલઢાકાઃ બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં શેખ હસીનાએ સત્તા ગુમાવી છે, ત્યાર બાદ પોતાનો દેશ છોડી દીધો છે, પરંતુ પોતાની પાર્ટીના નેતાઓની કફોડી હાલત બની રહી છે. વિરોધ પ્રદર્શનો કરનારા સતત શેખ હસીનાની પાર્ટીના નેતાઓને…
- આમચી મુંબઈ
ક્લસ્ટર વિકાસ ઝડપી બનાવવો જોઈએ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ અને થાણે શહેરો બાદ હવે પુણે શહેરમાં પણ ક્લસ્ટર રિડેવલપમેન્ટ યોજના લાગુ કરવાના એંધાણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે નદીના પાત્રમાં અવરોધ સમાન ઈમારતોનું સામાન્ય રીતે રિડેવલપમેન્ટ શક્ય ન હોય તો…
- ગાંધીનગર
ગુજરાતમાં 2023-24ના વર્ષે 25 કરોડથી વધુની હાથશાળ બનાવટોનું વિક્રમી વેચાણ
ગાંધીનગર: હાથશાળ અને હસ્તકલા આપણા દેશના સમૃદ્ધ તેમજ વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. સાથે જ ભારતના નાના ગામડાઓમાં વસતા કેટલાક નાગરિકોના આજીવિકાનો મહત્વપૂર્ણ સ્ત્રોત પણ છે. ભારતમાં યુગોથી ચાલતી આવી રહેલી હાથશાળ કલા ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા દર વર્ષે…
- મનોરંજન
પુષ્પા 2’થી લઈને ‘કંતારા’, આગામી દિવસોમાં જોવા મળશે સાઉથની ફિલ્મોનો જલવો
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાઉથની ફિલ્મો બૉક્સ ઑફિસ પર તરખાટ મચાવવા માટે તૈયાર છે. આ વર્ષે પણ સાઉથ સિનેમામાંથી આવી ઘણી ફિલ્મો આવી રહી છે જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે. તેમાં સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’થી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
સમુદ્રમાં પૅરિસ ઑલિમ્પિક્સના સ્પર્ધકોની સામે વ્હેલ માછલી આવી ગઈ અને પછી…
ટેહુપો/પૅરિસ: ફ્રાન્સનું પાટનગર પૅરિસ ઑલિમ્પિક ગેમ્સનું મુખ્ય યજમાન છે, પરંતુ આ જ રમતોત્સવની સર્ફિંગની હરીફાઈ પૅરિસથી 10,000 માઇલ દૂર તાહિતી ટાપુના દરિયામાં રાખવામાં આવી છે. સોમવારે બપોરે તાહિતીના સમુદ્રમાં સર્ફિંગની હરીફાઈ ચાલી રહી હતી એ દરમ્યાન અચાનક સ્પર્ધકોથી દૂર વ્હેલ…
- રાજકોટ
મેયરનો લોક દરબાર ખૂદ એક પ્રશ્ન બની ગયો છે.
છેલ્લા 13 દિવસથી રોજ દરેક વોર્ડમાં મેયર તમારે દ્વારા અંતર્ગત લોક દરબાર ભરવામાં આવે છે અને મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા સ્થાનિક કોર્પોરેટર તેમજ દંડક ની હાજરીમાં લોકો તરફથી પ્રશ્નો આવે છે તે નોંધવામાં આવે છે. જેમ જેમ આ લોક…
- સ્પેશિયલ ફિચર્સ
Isha Ambaniને રક્ષા બંધન પર આટલી મોંઘી ગિફ્ટ આપે છે Akash-Anant Ambani, કિંમત એટલી કે…
એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani)ની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani) માત્ર પપ્પા જ નહીં પણ આખા પરિવારની લાડકી છે એમાં પણ ખાસ કરીને તે પોતાના બંને ભાઈ આકાશ અંબાણી (Akash Ambani) અને અનંત અંબાણી (Anant…