- નેશનલ
શું Manish Sisodia બાદ Arvind Kejriwalને પણ મળશે જામીન ?
નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને એકસાઈઝ પોલિસી કેસમાં જામીન મળ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)જામીન મળવાની ચર્ચાઓએ જોર પકડયું છે. આ સંબંધમાં કેજરીવાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરવામાં આવી છે કે તેમને જામીન આપવામાં આવે…
- મનોરંજન
‘મારી પાસે ફકત યાદો જ છે. કોની યાદમાં ઈમોશનલ થયા સિનિયર બચ્ચન
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન ઉંમરના આ તબક્કે પણ કારકિર્દીમાં અને સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય છે. હાલમાં જ તેમણે ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં તેમના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ દરરોજ કંઇક વાતો શેર કરતા રહે…
- ઇન્ટરનેશનલ
પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવા હાલાત, America એ ઘાતક યુદ્ધ જહાજને તૈનાત કરવાનો આદેશ આપ્યો
વોશિંગ્ટનઃ અમેરિકાના(America)સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટીને પશ્ચિમ એશિયામાં મિસાઈલ ગાઈડેડ સબમરીન મોકલવાનો આદેશ આપ્યો છે અને ‘યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર ‘ને આ વિસ્તાર તરફ ઝડપથી આગળ વધવા માટે નિર્દેશ આપ્યો છે. ઓસ્ટીને આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે ઈઝરાયેલે…
- નેશનલ
Rahul Gandhiને ફરી EDનું તેડું આવી શકે છે! હવે આ મામલે પૂછપરછ થવાની શક્યતા
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) ફરી એકવાર કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ની પૂછપરછ કરી શકે છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. એક અખબારી અહેવાલ મુજબ, ED નેશનલ હેરાલ્ડ કેસ(Nation Herald Case)માં…
- આમચી મુંબઈ
ટ્રેનમાં પિસ્તોલ લઈ જવા બદલ મોડલની ધરપકડ
ટ્રેનમાં મુસાફરી દરમિયાન લાયસન્સ વગરની પિસ્તોલ અને 14 જીવતા કારતૂસ સાથે રાખવા બદલ જીઆરપી પોલીસે બોરીવલી રેલ્વે સ્ટેશન પરથી બિહાર મોડલની ધરપકડ કરી છે. આરોપી મોડેલે બેગ ચેક કરવા દેવાનો ઇનકાર કરતા પોલીસને શંકા ગઇ હતી. મોડેલની ઓળખ અભય કુમાર…
- આપણું ગુજરાત
Gujarat માં સિઝનનો કુલ 70 ટકા વરસાદ નોંધાયો, ત્રણ જિલ્લામાં 100 ટકાથી વધુ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)અત્યાર સુધી સિઝનનો સરેરાશ 70 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં તમામ ઝોનમાં 50 ટકાથી વધુ વરસાદ થયો છે. કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યના ત્રણ જિલ્લામાં 100 ટકાથી…
- નેશનલ
Hindenburg reportની ભારતીય બજાર પર અસર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો ઘટાડો
મુંબઈ: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg research)શનિવારે SEBIના ચેર પર્સન માધબી બૂચ (Madhabi Buch) પર નાણાંકીય હેરફેરના ગંભીર આરોપો મુક્યા હતા. આ આરોપો લાગ્યા બાદ આજે સવારે પહેલી વાર શેર બજાર (Share Market) ખુલ્યું હતું, અગાઉ આશંકા હતી…
- નેશનલ
Monsoon 2024: ઉત્તર ભારતમાં 32 લોકોના મોત, 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
નવી દિલ્હી : દિલ્હી સહિત દેશના તમામ વિસ્તારોમાં સતત વરસાદે(Monsoon 2024)તબાહી મચાવી છે. દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દેશના વિવિધ રાજ્યોમાં વરસાદને કારણે અનેક લોકોના મોત પણ થયા છે.…
- નેશનલ
Bihar માં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગ મચી, 7 શ્રદ્ધાળુઓના મોત, 35 શ્રદ્ધાળુઓ ઘાયલ
જહાનાબાદ : બિહારના(Bihar)જહાનાબાદ જિલ્લામાં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમજ 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. આ ઘટના મખદુમપુર બ્લોકના વાણાવર પહાડ વિસ્તારમાં બની હતી. આ નાસભાગની માહિતી મળતા…
- સ્પોર્ટસ
પેરીસ ઓલમ્પિકનું શાનદાર રીતે સમાપન, ટોમ ક્રુઝની સ્ટંટ સાથે એન્ટ્રી, ગાયકોના પરફોર્મન્સ, જાણો શું શું થયું
પેરીસ: લગભગ ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા ઉત્સાહ અને રોમાંચથી ભરપુર પેરિસ ઓલિમ્પિક્સ 2024નું ધામધૂમ પૂર્વક સમાપન (Paris Olympic closing ceremony) થયું. ભારતીય સમય અનુસાર ગત રાત્રે 12:30 વાગ્યે અને સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે કલોઝિંગ સેરેમની શરૂ થઇ હતી.…