Sat Apr 18 2026

Logo

અમદાવાદમાં 27 પીઆઈની બદલી, લિવ રિઝર્વમાં રહેલા 8 પીઆઈને પણ નિમણૂંક, જુઓ લિસ્ટ

2026-02-23 11:27:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ અમદાવાદમાં 27 પીઆઈની બદલી કરવામાં આવી હતી. તેમજ લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂંક આપવામાં આવી હતી કૃષ્ણનગર, ચાંદખેડા સહિતના કેટલાક પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જથી ચાલતા હતા તે પોલીસ સ્ટેશનને હવે પીઆઈ મળ્યા છે.

કયા પીઆઈની ક્યાં બદલી થઈ

આર જી સિંધુની ઈઓડબલ્યુથી વસ્ત્રાપુર, એલ. એલ.ચાવડાની વસ્ત્રાપુરથી સરખેજ, એસ.એ. ગોહિલની સરખેજથી સરદારનગર, એમ ડી ચંપાવતની સરદારનગરથી નવરંગપુરા, કે.એ.ગઢવીની નવરંગપુરાથી નારોલ, પી.સી.દેસાઈની નારોલથી ઈઓડબલ્યુ,  વી એચ જોષીની એસઓજીથી કૃષ્ણનગર, જે કે મકવાણાથી ક્રાઈમ બ્રાન્ચથી ચાંદખેડા-1, વી.એન.ચૌધરીની ઈઓડબલ્યુથી શહેરકોટડા, આર,એસ.પરમાર વેજલપુર-2થી આનંદરનગર, કે પી જાડેજાની માધવપુરાથી ઈઓડબલ્યુ, સી આર રાણાની રીડર ટુ જેસીપી ટ્રાફિકથી માધવપુરા, એ વાય પટેલની એચ ટ્રાફિકથી રીડર ટુ જેસીપી ટ્રાફિક, એચ વી ધંધુકીયા ગાયકવાડ હવેલી-IIથી એચ ટ્રાફિક,, એમ એ આંબલીયાની શાહીબાગ-IIથી  ગાયકવાડ હવેવી -II, ટી આર ગઢવીની સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ)થી કંટ્રોલ રૂમ, એ એમ દેસાઈની કંટ્રોલ રૂમથી સાબરમતી રીવરફ્રન્ટ (પૂર્વ), એમ એ સિંઘની સાબરમતી રીવરફ્રન્ટ (પશ્ચિમ)થી ક્રાઈમ બ્રાન્ચ, જી એમ ચૌધરીની નવરંગપુરા--IIથી સાબરમતી રીવરફ્રન્ટ (પશ્ચિમ), એચ એન પટેલની દાણીલીમડાથી કંટ્રોલ રૂમ, સી ટી દેસાઈની સાયબર ક્રાઈમથી દાણીલીમડા, એસ એન પટેલની જે - ટ્રાફિકથી સાયબર ક્રાઈમ, એસ બી ચૌધરીની કંટ્રોલ રૂમથી જે ટ્રાફિક, એ એમ ઠાકોરની બી ટ્રાફિકથી વિશેષ શાખા, જે એચ ચૌધરીની વિશેષ શાખાથી બી ટ્રાફિક, આર જી દેસાઈની દરિયાપુરથી કંટ્રોલ રૂમ, કે ડી જાટની કંટ્રોલ રૂમથી દરિયાપુર બદલી કરવામાં આવી હતી.

આ 8 લિવ રિઝર્વ  PIને નિમણૂંક

લાખાભાઈ ગોબરભાઈ નકુમને ઈઓડબલ્યુ, રાણા અશોકભાઈ ભોજાણીને એસઓજી, દર્શકકુમાર બાબુભાઈ મજીઠીયાને કંટ્રોલરૂમ, સલમા ઈબ્રાહીમભાઈ સુમરાને આઈ-ટ્રાફિક, સંજય કાળાભાઈ કરમટાને વેજલપુર-II, મહેશકુમાર વીરજીભાઈ પટેલને સાયબર ક્રાઈમ, નિખિલકુમાર રમેશભાઈ બ્રહ્મભટ્ટને ક્રાઈમ બ્રાન્ચ ખાતે નિમણૂંક આપવામાં આવી હતી.