- મનોરંજન
પીઢ ગાયિકા અનુરાધા પૌડવાલને લતા મંગેશકર એવોર્ડ 2024
મુંબઈ: રાજ્ય સરકારના સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા આપવામાં આવનાર વિવિધ પુરસ્કારોની જાહેરાત મંગળવારે કરવામાં આવી હતી, વર્ષ 2024 માટેનો લતા મંગેશકર એવોર્ડ પીઢ ગાયિકા અનુરાધા પૌડવાલને જાહેર કરવામાં આવ્યો છે. આની સાથે, નટવર્ય પ્રભાકર પણશીકર થિયેટર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, સંગીતાચાર્ય…
- આમચી મુંબઈ
It’s Official-Assembly Election : બેઠકોની વહેંચણી, ઉમેદવારોની પસંદગી પર ફડણવીસ મહોર મારશે
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ નાયબ મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી રહેલા દેવેન્દ્ર ફડણવીસને ભાજપના કેન્દ્રીય-સ્થાનિક નેતૃત્વએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની પહેલા અનેક મુશ્કેલ અને ગૂંચવણભરેલા નિર્ણયો વિશે ચર્ચા-વિચારણા કરવાની જવાબદારી સોંપી છે.અજિત પવારના મહાયુતિમાં સામેલ થવાથી નારાજ જમણેરી…
- આમચી મુંબઈ
મરાઠવાડાના આઠ જિલ્લાની 60 વર્ષ જૂની માગણી એકનાથ શિંદેએ પૂરી કરી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને વિદર્ભના આઠ જિલ્લાના વિકાસમાં અવરોધરૂપ જમીનના વર્ગીકરણમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈને મરાઠવાડાની 60 વર્ષ જૂની માગણી પૂરી કરી હતી.વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બુધવારે આયોજિત કેબિનેટની બેઠકમાં આઠ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં પશુપાલન અને દુધવિકાસ,…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે હવે અજિત પવારે આ ભૂલ સ્વીકારી…
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં બહેન સુપ્રિયા સુળે સામે મારી પત્ની સુનેત્રા પવારને ઊભા રાખીને મેં ભૂલ કરી હતી, એવી કબૂલાત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કરી હતી. કોઇએ પણ રાજકારણ ઘર સુધી લાવવું જોઇએ નહીં, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.વિધાનસભાની ચૂંટણી…
- ધર્મતેજ
બે દિવસ બાદ શુક્ર કરશે ગોચર, ત્રણ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વધારો…
દરેક ગ્રહો એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને આ ગોચરની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. આવું જ એક ગોચર બે દિવસ બાદ થવા જઈ રહ્યું છે જેને કારણે અમુક રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
સાસુએ યુઝ કરી જમાઈની ટૂથપેસ્ટ અને પછી જે થયું એ…
પરિવારમાં નાના-મોટા ઝઘડા થતાં જ હોય છે, પણ ઘણી વખત આ નાના લાગતા ઝઘડા એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે આખે આખો પરિવાર વિખેરાઈ જાય છે. અત્યાર સુધી તમે ઘર તૂટવાના પરિવારોમાં થયેલાં વિખવાદ માટેના અલગ અલગ કારણો…
- આપણું ગુજરાત
અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, લાંચ નો મુદ્દો ગાજ્યો
રાજકોટ: આજે અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકારો સાથે ટ્રેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આગામી સ્ટેન્ડિંગ કમિટી જનરલ બોર્ડમાં જે વિગતો મૂકવાની છે તે અંગે માહિતી આપી હતી.સ્માર્ટ સિટી રાજકોટને વધુ સ્માર્ટ…
- નેશનલ
પુરપાટ વેગે દોડતી કાર આવતી કાર નહેરમાં ખાબકી, ડૂબી જતા 5નાં મોત
બિહારના ઔરંગાબાદમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. પુરપાટ વેગે આવતી એક કાર કાબૂ બહાર જઈને રોડની બાજુમાં આવેલી કેનાલમાં પડી ગઈ હતી, કારમાં રહેલા લોકોને સમયસર કાઢી શકાય ન હતા. 30 મિનિટ સુધી લોકોને બહાર કાઢી શકાયા ન હતા,…
- નેશનલ
દુશ્મનોના દાંત ખાટા કરવા DRDOએ સ્વદેશી એન્ટિ ટેન્ક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
પોખરણ: રાજસ્થાનમાં પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન( DRDO)એ સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મિસાઈલ દુશ્મનની ટેન્ક અને બખ્તરબંધ વાહનોને નષ્ટ કરી શકે છે. બખ્તરબંધ વાહન…