- આમચી મુંબઈ
રૂ. ૪૦૩૭ કરોડનું બૅંક કૌભાંડઃ ઇડીના દરોડામાં ૨૫૦થી વધુ બનાવટી કંપની મળી
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા રૂ. ૪,૦૦૦ કરોડના બૅંક કૌભાંડ પ્રકરણે મે. કોર્પોરેટ પાવર લિ. અને તેના આરોપી મનોજ જયસ્વાલ, અભિજીત જયસ્વાલ, અભિષેક જયસ્વાલ અને અન્યો સાથે સંબંધિત એવી ૧૪ જગ્યાએ દરોડા પાડ્યા હતા.આ કાર્યવાહીમાં રૂ. ૨૦૫ કરોડના ડિમેટ અકાઉન્ટ,…
- સ્પોર્ટસ
ગોલકીપર શ્રીજેશ ફ્લૅશબૅકમાં…પત્ની પ્રત્યેના નફરત અને રોમૅન્સના દિવસોની વાતો કરી
નવી દિલ્હી: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમને ત્રીજા નંબર પર લાવીને સતત બીજા ઑલિમ્પિક બ્રૉન્ઝ મેડલ સાથે સ્વદેશ પાછા આવેલા ગોલકીપર પીઆર શ્રીજેશે હવે નિવૃત્તિ પણ લઈ લીધી છે અને મંગળવારે અહીં પોતાના સન્માન માટેના સમારંભમાં તેણે થોડી અંગત વાતો…
- નેશનલ
યુવા સ્વયંસેવકો પરિવર્તન અને પ્રગતિના સાચા મશાલદાતા: ડો .મનસુખ માંડવિયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયા અને યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય રાજ્ય મંત્રી, શ્રીમતી રક્ષા ખડસેએ આજે નવી દિલ્હીમાં આયોજિત વિશેષ ઇન્ટરેક્ટિવ સત્રમાં 500 યુવા સ્વયંસેવકોના વાઇબ્રન્ટ જૂથ સાથે જોડાણ કર્યું. 2024ના…
- આમચી મુંબઈ
Super Ride: ઘાટકોપર-વર્સોવા મેટ્રોની દૈનિક રાઈડરશિપ પાંચ લાખને પાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ કોરોના મહામારી પૂર્વે ઘાટકોપર-વર્સોવા મેટ્રો લાઈનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટ્રાવેલ કરતા હતા. એ જ રીતે મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા વધારે હતી, પરંતુ અત્યારે મુંબઈની લોકલ ટ્રેનની તુલનામાં મેટ્રોના પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. ઘાટકોપર-વર્સોવા લાઈનમાં મેટ્રોમાં…
- નેશનલ
SBI અને PNBમાં બંધ કરવામાં આવે બધા એકાઉન્ટ, સરકારે કરી જાહેરાત
કર્ણાટક રાજ્યની સિદ્ધારમૈયા સરકારે દેશની જાહેર ક્ષેત્રની બે મોટી બેંકોને લઈને મોટો નિર્ણય લીધો છે. કર્ણાટક સરકારે તેના તમામ સરકારી વિભાગોને પંજાબ નેશનલ બેંક (PNB) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ખાતામાંથી તમામ વ્યવહારો બંધ કરવાનો આદેશ આપ્યો છે.…
- આમચી મુંબઈ
કોંગ્રેસને હવે ક્યા બે વિધાનસભ્ચ કરશે બાય બાય?: મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટાનો દોર પણ શરૂ થયો છે અને કાર્યકર્તાઓ તેમ જ પદાધિકારીઓ પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં સામેલ થઇ રહ્યા છે. એવામાં મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા ખાતે કૉંગ્રેસના બે…
- ડાંગ
Tourism:‘મેઘ મલ્હાર પર્વ’માં 15 દિવસમાં ઉમટ્યા 1 લાખથી વધુ પ્રવાસીઓ
સાપુતારા: રાજ્યમાં પ્રવાસનની સાથે સાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન, સાપુતારા ખાતે ‘મેઘ મલ્હાર પર્વ 2024’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ગત તા. 29 જુલાઈના રોજ ‘સાપુતારા મેઘ મલ્હાર…
- આમચી મુંબઈ
દાગીના લૂંટી ભાગી રહેલા લૂંટારાને પકડવાના પ્રયાસમાં યુવતી જખમી
થાણે: સોનાના દાગીના લૂંટી ભાગી રહેલા લૂંટારાને પીછો કરી પકડવાના પ્રયાસમાં 22 વર્ષની યુવતી જખમી થઈ હોવાની ઘટના થાણેમાં બની હતી.શ્રીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની બપોરે 3.30 વાગ્યાની આસપાસ વાગળે એસ્ટેટ સ્થિત કિસન નગર પરિસરમાં બની…
- નેશનલ
કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ “ગેંગ રેપ” હોવાનો એક ડોક્ટરે કર્યો દાવો
કોલકાતા: કોલકાતામાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેસની ગંભીરતા પારખીને કોલકાતા હાઇકોર્ટે કસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. પોસ્ટ માર્ટમ રિપોર્ટ બાદ આ મામલામાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટના…
- નેશનલ
ડોડામાં શહીદ થયેલા કેપ્ટન દીપક સિંહ હતા તેજસ્વી હૉકી ખેલાડી…
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના 48 રાષ્ટ્રીય રાઈફલ્સના કેપ્ટન દીપક સિંહ શહીદ થયા છે. ભારતીય સેના દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સૈન્ય અધિકારી હોવા ઉપરાંત દીપક સિંહ હોકીના…