કોપર્ડી બળાત્કાર-હત્યા કેસમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલા આરોપીએ જેલમાં કર્યો આપઘાત
પુણે: મહારાષ્ટ્રના કોપર્ડી ખાતે ૨૦૧૬માં બળાત્કાર બાદ સગીરાની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલા આરોપીએ પુણેની યેરવડા સેન્ટ્રલ જેલમાં રવિવારે સવારના આત્મહત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.આરોપી જિતેન્દ્ર બાબુલાલ શિંદે (૩૨) સાઇકિયાટ્રિસ્ટ ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને તેણે જેલની…
આઇઆઇટી-બોમ્બેના પ્લેસમેન્ટમાં ₹ ૩.૭ કરોડનું પેકેજ
મુંબઈ: આઇઆઇટી-બોમ્બે ખાતે યોજાયેલ કેમ્પસ પ્લેસમેન્ટ્સે આ વર્ષે સંસ્થાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે જેમાં આઇઆઇટી-બોમ્બેમાં ઓફર કરવામાં આવેલ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ પેકેજ રૂ. ૩.૭ કરોડ છે, જ્યારે ઓફર કરાયેલ ટોચનું સ્થાનિક વાર્ષિક પેકેજ રૂ. ૧.૭ કરોડ છે. ગયા…
ટેન્કર ડ્રાઈવર વૃદ્ધને ઘસડી ગયો:અન્ય વાહન નીચે કચડાઈ જતા મૃત્યુ
થાણે: નવી મુંબઈમાં હાઇવે પર કારને અડફેટમાં લીધા બાદ ટેન્કરનો ડ્રાઇવર ૬૦ વર્ષના વૃદ્ધને થોડે દૂર સુધી ઘસડી ગયો હતો. ડ્રાઇવરે બાદમાં વૃદ્ધને ધક્કો મારતાં વાહન નીચે કચડાઇને તેનું મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.નવી મુંબઈમાં મુંબઈ-ગોવા હાઇવે પર…
- આમચી મુંબઈ
મુંબઈનો રવિવાર ગણેશ આગમન, ટ્રાફિક જામ, બ્લોક અને હાલાકી
(તસવીરો: અમય ખરાડે)દાદર બજાર -મધ્ય રેલવે -લાલબાગ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગણેશોત્સવને હવે અઠવાડિયાની વાર છે ત્યારે ગણેશ આગમન માટે કાઢવામાં આવતા સરઘસ, તેમાં ઉમટતી માનવમેદની તથા તહેવારો માટે બજારોમાં ખરીદી માટે થતી ભીડને કારણે મુંબઈ, થાણેમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી.…
ગોખલે પુલની મોટી અડચણ દૂર: રેલવે હોર્ડિંગ હટાવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો ગોપાલકૃષ્ણ ગોખલે પુલના કામમાં રહેલી બીજી એક અડચણ પણ હવે દૂર થઈ ગઈ છે. પુલના બાંધકામને આડે આવતા ૨૮ બાંધકામ હટાવ્યા બાદ હવે રેલવે પરિસરમાં રહેલું વિશાળ હૉર્ડિંગ્સ પણ આખરે હટાવી દેવામાં…
અનામત આંદોલન આજે થાણે બંધનું એલાન
થાણા: મરાઠા આરક્ષણની માગણી કરી રહેલા આંદોલનકારીઓ પર જાલનામાં કરવામાં આવેલા લાઠીચાર્જની નિંદા કરવા સકલ મરાઠા મોરચા દ્વારા ૧૧ સપ્ટેમ્બરે થાણા શહેરમાં બંધની હાકલ કરવામાં આવી છે. સંભાજી બ્રિગેડનો ટેકો ધરાવતા મોરચા દ્વારા કરવામાં આવેલી બંધની હાકલને વિરોધ પક્ષના સ્થાનિક…
મહારાષ્ટ્ર ચૂંટણી માટે ભાજપનું સર્વેક્ષણ: સાંસદો – વિધાનસભ્યોની ચિંતામાં વધારો
મુંબઈ: શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષમાં ફાટફૂટ તેમજ સ્થિર થઈ રહેલી એકનાથ શિંદે – દેવેન્દ્ર ફડણવીસ – અજિત પવારની સરકાર જેવા સમીકરણોની પાર્શ્ર્વભૂમિ પર ભારતીય જનતા પક્ષે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે અંતર્ગત સર્વેક્ષણ કરી…
થાણેમાં બિલ્િંડગની લિફ્ટતૂટી પડતા છનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેના બાળકુમમાં નિર્માણધીન બિલ્િંડગની લિફ્ટ તૂટી પડવાની મોટી દુર્ઘટના બની હતી, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર છથી સાતનાં મોત થયા હતા.થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણે (પશ્ર્ચિમ)માં બાળકુમમાં નારાયણી સ્કૂલની બાજુમાં રુણવાલ ગાર્ડનમાં એક ૪૦ માળની અંડર ક્ધસ્ટ્રક્શન…
સાયબર ક્રાઇમ અને ક્રિપ્ટો કરન્સી ભાવિ માટે મુખ્ય પડકાર: મોદી
અમેરિકા, રશિયા, ફ્રાંસ દ્વારા ભારતના પ્રમુખપદના વખાણ કરાયા નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ની સલામતી સમિતિના વિસ્તરણની જરૂરિયાત પર રવિવારે ભાર આપ્યો હતો અને સાયબર ક્રાઇમ તેમ જ ક્રિપ્ટો કરન્સીને ભાવિના મુખ્ય પડકાર ગણાવ્યા હતા, જ્યારે…
જી-૨૦નું નવું પ્રમુખ બન્યું બ્રાઝીલ
નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦નું પ્રમુખપદ બ્રાઝીલને સોંપવા માટે બ્રાઝીલના પ્રમુખ લુઇઝ અનાસિયો લુલા દ સિલ્વાને ‘પ્રતીકરૂપ હથોડો’ રવિવારે સોંપ્યો હતો.મોદીએ જી-૨૦ના પ્રમુખપદે ભારત રહ્યું તે દરમિયાન લેવાયેલા વિવિધ પગલાંમાંની પ્રગતિની આકારણી કરવા નવેમ્બરમાં વર્ચ્યુઅલ સમિટ યોજવાની…