પહેલી ઑક્ટોબરથી ટોલ ટૅક્સમાં વધારો
મુંબઈના પાંચ એન્ટ્રી પોઈન્ટ પર લાગુ થશે નવા દરજનતા પર મોંઘવારીની વધુ એક માર મુંબઈ: આગામી દિવસોમાં મુંબઈમાં પ્રવેશવું પણ મોંઘુ થઈ જશે. પહેલી ઑક્ટોબરથી મુંબઈના પાંચ એન્ટ્રી પોઈન્ટ પર ટોલ રેટ 12.50 – 18.85% વધશે. આ પાંચ એન્ટ્રી પોઈન્ટ…
સાતારામાં સોશિયલ મીડિયા પરની પોસ્ટને કારણે તંગદિલી: એકનું મોત
100થી વધુ સામે ગુનો નોંધાયો ક જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ ક સાતથી વધુ જખમી પુણે: સાતારાના ગામમાં સોશિયલ મીડિયા પરની પોસ્ટને કારણે બે સમુદાય વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગદિલીભર્યું થઈ ગયું હતું. પથ્થરમારો અને આગ ચાંપવાના બનાવ વચ્ચે એકનું મોત…
અંગત ધાર્મિક લાગણી શાસન કરતા સર્વોપરી ન હોઈ શકે
ગણેશ વિસર્જન માટે તળાવની પરવાનગી અંગે બોમ્બે હાઈ કોર્ટનું વલણ મુંબઈ: આગામી ગણેશોત્સવ દરમિયાન અંગત વપરાશ માટે તળાવ ઊભું કરવાની પરવાનગી નકારવાના મુંબઈ મહાનગરપાલિકાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે અંગત ધાર્મિક લાગણી વિશાળ ફલક…
થાણેના અંતરિયાળ વિસ્તારોમાં ત્રણ કોચની મેટ્રો શરૂ કરો
કેન્દ્ર સરકારની થાણે મહાપાલિકાને સૂચના થાણે: થાણેવાસીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થાય એ માટે થાણે મહાપાલિકાએ શહેરમાં અંતરિયાળ વિસ્તારો માટે તૈયાર કરેલા મેટ્રો માર્ગ પર ત્રણ ડબ્બાની મેટ્રો શરૂ કરો, એવી સૂચના કેન્દ્ર સરકારે કરી છે. છ ડબ્બાની…
પાણીની ટાંકી લેશે હેંગિગ ગાર્ડન નજીકના 189 વૃક્ષોનો ભોગ
મુંબઈ: ડી-વોર્ડના વોટરવર્કસ વિભાગના નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે હેંગિંગ ગાર્ડન પાછળ ટાંકી બનાવવા આવશે. આઇકોનિક પર્યટન સ્થળના 389 વૃક્ષોમાંથી કુલ 189 વૃક્ષો બીએમસી કાપશે જ્યારે 200 વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ ટાંકી 140 વર્ષ જૂના મલબાર હિલ ખાતેના જળાશયનું…
- આમચી મુંબઈ
બાપ્પાની ગુજરાત ટૂર…:
મુંબઈથી ગણેશજીની પ્રતિમાઓ અન્ય રાજ્યોમાં પણ લઈ જવાતી હોય છે ત્યારે ગુજરાતના નવસારી જિલ્લાના ખરસાડ ગામે ફલાઈંગ રાણીમાં બાપ્પાને લઈ જવાયા હતા. (અમય ખરાડે)
ગેરકાયદે બાંધકામો સામે હાઇ કોર્ટની લાલ આંખરાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો
મુંબઈ: બિલાડીના ટોપની માફક આડેધડ ફૂટી નીકળતા ગેરકાયદે બાંધકામ અંગે બોમ્બે હાઈ કોર્ટે ખેદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે આ પ્રકારના બાંધકામને કોઈ અસર નહીં થાય એ વલણ બદલવાનો સમય હવે આવી ગયો છે. આ પ્રકારને ગેરકાનૂની બાંધકામ…
- તરોતાઝા
વિગન વિવાદ વિલન
કવર સ્ટોરી – મુકેશ પંડયા શ્ર્વેત ક્રાંતિ : શું દૂધનો રંગ લાલ થઇ રહ્યો છે? ઢોર કરે છે પોષણ, માણસ કરે છે શોષણ ? ગયા મંગળવારના લેખથી આપણે વિગન થિયરીના સત્યો અને તથ્યો વિશે પ્રામાણિક ચર્ચા કરવાનો આરંભ કર્યો છે…
- તરોતાઝા
અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન ‘નિયમ’નું ચોથું ચરણ-‘સ્વાધ્યાય’થી આત્મભાન
ફિટ સોલ – ડૉ. મયંક શાહ એક ફિલસૂફે કહ્યું કે આ પૃથ્વી પાગલ ગ્રહ છે. અહીં ખળભળાટ, ઉત્પાત, અશાંતિ અને અસ્વચ્છ વાતાવરણ છે. આ પૃથ્વી પર આપણે શું કામ આવ્યા છીએ એનો જવાબ મેળવવું સહેલું નથી. એનાથી પણ વધારે જટિલ…
- તરોતાઝા
વરસાદની મોસમમાં કારેલાંની મજા તો માણવી જ જોઈએ !
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક કારેલાંના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે જાણી લઈએ આવ રે વરસાદ… ઘેબરિયો પરસાદ,ઊની ઊની રોટલીને કારેલાનું શાક.કારેલાંનું નામ સાંભળીને કે વાંચીને નાકનું ટેરવું ના ચડાવશો.આપણાં માનીતા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી હીરાબાની એક વાત આજે…