Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 911 of 928
  • ઈશ્ર્વર સમયથી પહેલાં નથી આપતો:ધીરજ ધરવી પડે

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ ‘વાત વિજણી’ જેવો એક શબ્દ પ્રયોગ કચ્છીમાં થતો હોય છે. અહીં ‘વાત’નો અર્થ થાય છે ઝઘડો કરવો પણ મૂળ અર્થ થાય છે કોઈને બચકાં ભરવાં! કોઈ કાર્યનો પ્રારંભ થતો હોય ત્યારે ઝઘડો થાય કે, કોઈને ‘તોડી…

  • ઈન્ટરવલ

    દેશમાં પહેલી અને વિશ્ર્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા- હિન્દી

    મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા આવતીકાલે ૧૪ સપ્ટેમ્બર અર્થાત્ ‘હિન્દી દિવસ.’ દેશમાં ૧૪ સપ્ટેમ્બરના દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દી દિવસ તરીકે ઉજવવા પાછળ શું રહસ્ય છે? ચાલો અતિતમાં એક ડોકિયું કરીએ.અંગ્રેજોના ૨૦૦ વર્ષના શાસન પછી જ્યારે ભારતને આઝાદી…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી મરું નહીં પણ તને મારું અજબ દુનિયાની ગજબ વાત જેવો આ કિસ્સો વાંચ્યા પછી તમે રાજી રાજી થઈ જશો અને ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવતનું પણ સ્મરણ થઈ આવશે. ચાર્લ્સ ડાર્વિન સમજાવી ગયા છે કે ‘સર્વાઈવલ…

  • ઈન્ટરવલ

    સાયબર સાવધાની શા માટે?

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ હવે સાયબર ક્રાઇમના વધતા આતંકને લીધે ‘સાયબર’ શબ્દના અર્થની ભલે ખબર ન હોય પણ સૌએ એ સાંભળ્યો જરૂર છે. આમાં દુશ્મન, ચોર, લૂંટારા કે ગુનેગારનું નામ મળતું નથી, ચહેરો દેખાતો નથી, સરનામા હોતા નથી અને કોઇ…

  • એકસ્ટ્રા અફેર

    પીઓકે લેવા હલ્લાબોલ કરવું પડે, બેઠાં બેઠાં ના મળે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ વી.કે. સિંહે કરેલા નિવેદનના કારણે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ફરી ચર્ચામાં છે. જનરલ સિંહે દાવો કર્યો છે કે, રાહ જુઓ, થોડા સમયમાં પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) આપોઆપ…

  • શેર બજાર

    ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઉપરાંત આર્થિક ડેટાઓ સારા આવવાના આશાવાદ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના સુધારા સાથે ૮૨.૯૩ના મથાળે બંધ રહ્યો હતો.બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે…

  • શેર બજાર

    ધાતુમાં પાંખાં કામકાજો વચ્ચે મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરમાં સુધારો આગળ ધપ્યો હોવાના તેમ જ અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાનાં અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ પાંખાં કામકાજો વચ્ચે ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણશિહોર હાલ મુંબઈ ગોરેગામ સ્વ. શાંતિલાલ મહાશંકર વ્યાસના સુપુત્ર સ્વ. શ્રી દેવેન્દ્રભાઈ (ઉં.વ. ૮૪) સ્વ. ભાવનાબેનના પતિ. સ્વ. કિશોરભાઈ, સ્વ. ભદ્રાબેન, સ્વ. હંસાબેન, સ્વ. નંદીબેન, સ્વ. દિલીપભાઈ, ભારતીબેનના ભાઈ. સ્વ. વિરલ અને સંગીતાબેનના પિતા. રીનીબેન અને…

Back to top button