સેન્સેક્સ 376 પોઇન્ટ ઊછળ્યો, એફએમસીજી અને બેન્ક શૅરોને સહારે નિફ્ટીમાં ત્રણ સત્રની પીછેહઠ બાદ સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્વબજારના નકારાત્મક સંકેતને અવગણીને આઇસીઆઇસીઆઇ બેન્ક, એચયુએલ અને એચડીએફસી બેન્ક જેવા બ્લુચીપ શેરોની આગેવાનીએ નીકળેલી લેવાલીના ટેકાએ સેન્સેક્સે 376 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો જ્યારે નિફ્ટી 25,000ની સપાટી તરફ આગળ સરકય્ો હતો. સત્રને અંતે સેન્સેક્સ 375.61 પોઇન્ટ અથવા…
પારસી મરણ
પરિન જમશેદ મૂસ, તે મરહૂમ જમશેદના પત્ની. તે મરહૂમ કેઈકોબાદ અને મરહૂમ ફ્રેનીના પુત્રી. તે દીના અને ફિરોઝના માતા. તે પૉલ અને સૂના સાસુ. તે બેથ અને જેમ્સના ગ્રાન્ડમધર. તે મરહૂમ સ્કલા, એમી, તેહમી અને નોશિરના બહેન. (ઉં. વ. 99)…
જૈન મરણ
વલ્લભીપુર નિવાસી હાલ મીરા રોડ સ્વ. ભારતભાઈ બાલુભાઈ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. લતાબેન મહેતા 6-9-24ના અરિહંતશરણ પામ્યા છે. તે જિનેશ, વિભાના માતુશ્રી. નરેશ જૈન તથા મનસ્વીના સાસુની પ્રાર્થનાસભા 10-9-24ના 4 થી 6. ઠે.રાજસ્થાન હોલ, 60ફીટ રોડ, ભાયંદર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધરાખેલ…
હિન્દુ મરણ
પ્રદિપભાઈ ચંપકલાલ પારેખ (ઉં. વ. 78) તે સ્વ. હંસાબેનના પતિ અને સ્વ. હરકિસનભાઈ, સ્વ. ભાનુબેન, દિનેશભાઈ, સુમનભાઈ, મહેશભાઈ અને રશ્મિકાંતના ભાઈ. પ્રમિલા, વીણા, મનીષા અને લતાના જેઠ. જસ્મીના, કૃપા અને હેતલના પિતા. લોમેશ મહેતા, સંજય શેઠ, નિમેષ શેઠના સસરા. શામજી…
- એકસ્ટ્રા અફેર
પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા બધા સાચા ફાઈટર
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ થોડા મહિના પહેલાં પેરિસમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ધારણા પ્રમાણે પ્રદર્શન નહીં કરીને ભારતીયોને નિરાશ કર્યા હતા પણ આપણા દિવ્યાંગ ખેલાડીઓએ જરાય નિરાશ ના કર્યા. પેરિસ પેરાલિમ્પિક્સ-2024માં 7 ગોલ્ડ સહિત 29 મેડલ જીતીને આપણા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. 10-9-2024,જયેષ્ઠા ગૌરી આહ્વાનભારતીય દિનાંક 19, માહે ભાદ્રપદ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ભાદ્રપદ સુદ-7જૈન વીર સંવત 2550, માહે ભાદ્રપદ, તિથિ સુદ-7પારસી શહેનશાહી રોજ 27મો આસમાન, માહે 1લો ફરવરદીન, સને…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), સોમવાર, તા. ૯-૯-૨૦૨૪, સૂર્ય છઠ્ઠભારતીય દિનાંક ૧૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૧લો ફરવરદીન, સને…
- વેપાર
કોન્સોલિડેશન, કરેકશન મોડ: શેરબજારમાં ફૂંકાયો સાવચેતીનો પવન, નિફ્ટી માટે આગેકૂચ મુશ્કેલ
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારે એકધારી ત્રણ સપ્તાહની આગેકૂચને એકાએક બ્રેક મારી છે. આ તરફ વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટ ત્રણ સપ્તાહની નીચી સપાટીએ અથડાઇ રહ્યાં છે. શેરબજારે એકધારી આગેકૂચ સાથે વેલ્યુએશન્સને પણ ઊંચી સપાટીએ પહોંચાડ્યા છે. આ તરફ તેજી માટે…
- વેપાર
ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો ૨૮ ટકા વધીને ૫૭ અબજ ડોલર
મુંબઇ: વિશ્વના અન્ય દેશોની જેમ, ખાસ કરીને ચીન અને તુર્કીની સેન્ટ્રલ બેંકની જેમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારવામાં આવ્યો છે. જાણકારોના જણાવ્યા મુજબ જીયોપોલીટીકલ ન રહેવું પડે તે માટે આ પગલું ભરાયું છે. ઉપલબ્ધ ડેટા મુજબ…
જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી જૈનધ્રાફા નિવાસી હાલ ઘાટકોપર ભૂપતરાઇ કેશવલાલ ચત્રભુજ મહેતા (ઉં. વ ૮૦) તે પન્નાબેનના પતિ. ચેતન, સોનલના પિતાશ્રી. તેજસ્વિની તથા રાજેશભાઇના સસરા. તે મોહિત, વિદિતના દાદા. તે કાંતિભાઇ, મનુભાઇ, તારાબેન, પુષ્પાબેનના ભાઇ. તે જીણાભાઇ ઉત્તમચંદ વસાના જમાઇ. તા.…