- ઉત્સવ
સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ શિર્ષકના વિભિન્ન પ્રકાર ફિલ્મના નામને શીર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શીર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં જન્મે છે, પછી તેનું…
- ઉત્સવ
બોલો જોઉં, માણસની ખરેખર જરૂરિયાત કેટલી હોય છે?
સુખનો પાસવર્ડ -આશુ પટેલ એક પરિચિતે કહ્યું કે અમારી સોસાયટીમાં એક શ્રીમંત માણસ છે એને પૈસા સિવાય બીજી કશી વાતમાં રસ જ નથી. એ સતત પૈસા કમાવા માટે દોડતો રહેતો હોય છે. એને પૈસાનું બહુ અભિમાન છે એને કારણે એ…
- ઉત્સવ
કૅમેરા ટૅકનોલોજીતું નથી? તો તારો ફોટો પણ ચાલશે!
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે દરેક વ્યક્તિના મોબાઈલ કેમેરામાં મેરેજ ‘વાઈબ્સ’ના હેશટેથી અપલોડ કરેલો એક ફોટો તો હશે. એમાં ટ્રેડિશનલ વેરના મસ્ત કલર્સ દેખાતા હશે તો કોઈના ચહેરાની સ્માઈલ મસ્ત લાગતી હશે. કોઈએ વર-વધૂની ધાંસુ…
- ઉત્સવ
સંત રવિદાસ: કેવું હતું વિભિન્ન ક્ષેત્રમાં એમનું યાદગાર યોગદાન…?
ગઈ કાલ ૨૪ ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જન્મજયંતી ઉજવવામાં આવી એ અવસરે… ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ ભારતની પાવન ભૂમિ પર અનેક સંતપુરુષો ને ભક્તો થઇ ગયા. ભારતમાં સંત-મહંત- મહાત્માની એક લાંબી પરંપરા રહી છે. એ પરંપરામાં સંત રવિદાસનું આજે…
- ઉત્સવ
પ્રોજેક્ટ રિપોર્ટની પારાયણ
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ તમે શેખચલ્લીની વાર્તાઓ તો સાંભળી જ હશે. કેટલી ઝડપથી એ સપનામાં સુખી જીવનની ગણતરી કરે છે એ જુઓ…પહેલાં તો મરઘીનાં ઇંડાં વેચીને બકરી ખરીદવાની, બકરીનાં બચ્ચાં વેચીને ગાય ખરીદવાની, ગાયનું દૂધ વેચીને બીજી બે-ચાર…
પરચૂરણની પ્રચંડ તાકાત!!
વ્યંગ -ભરત વૈષ્ણવ તમે ઘણી વાર સાંભળ્યું હશે કે એક રૂપિયામાં શું આવે? જાણે કે રૂપિયાની જાદુઈ શક્તિ હણાઈ ન ગઇ હોય! રાજા રજવાડાના જમાનામાં ગાડાના પૈડા જેવા રૂપિયાનો ઉલ્લેખ સાંભળ્યો હશે. રાણીછાપ રૂપિયાની આજે પણ તેના એક રૂપિયાના મૂલ્ય…
તેલંગણાના વિધાનસભ્ય લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મોત
હૈદરાબાદ: તેલંગણાની સિકંદરાબાદ કેન્ટ બેઠક પરથી બીઆરએસ વિધાનસભ્ય જી. લાસ્યા નંદિતાનું આજે શુક્રવારે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ માત્ર ૩૬ વર્ષના હતા. હૈદરાબાદના નેહરુ આઉટર રિંગ રોડ પર તેમની કારને અકસ્માત થયો હતો, કાર કાબુ બહાર જઈને ડિવાઈડર સાથે…
સંદેશખાલીમાં ટીએમસી નેતાઓની સંપત્તિને આગ ચાંપી
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં હિંસાગ્રસ્ત સંદેશખાલીના કેટલાક ભાગોને તાજા વિરોધ પ્રદર્શનોએ હચમચાવી નાખ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ મહિલાઓના જાતીય શોષણ અને આ વિસ્તારમાં બળજબરીથી જમીન પચાવી પાડવાના આરોપો ધરાવતા ટીએમસી નેતાઓની મિલકતોને આગ ચાંપી દીધી હતી. લાકડીઓથી…
- નેશનલ
રાંચીની ટેસ્ટમાં આકાશ દીપના આક્રમણ પછી રૂટનું વર્ચસ
બિહારના નવા ફાસ્ટ બોલરે શરૂઆતની ત્રણેય વિકેટની ધમાકેદાર ઇનિંગ્સ સદ્ગત પિતાને અર્પણ કરી રાંચી: ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં શુક્રવારે પહેલા દિવસનો આરંભ ભારતના નવોદિત ફાસ્ટ બોલર આકાશ દીપનો હતો, પણ પછીથી બીજા ભારતીય બોલરોના આક્રમણ વચ્ચે બ્રિટનના પીઢ બૅટર જો…
મંદિરના ચઢાવા પર ૧૦ ટકા ટૅક્સ: કર્ણાટકની કૉંગ્રેસ સરકારના નિર્ણય મુદ્દે હોબાળો
બેંગલૂરુ: કર્ણાટક સરકારે બુધવારે વિધાનસભામાં કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (સુધારા) બિલ પસાર કર્યું. આજે આ બિલ વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે, જ્યાં ભાજપ અને જેડી(એસ) બહુમતીમાં છે. આ બિલમાં જણાવવામાં આવ્યું છે કે જે…