- સ્પોર્ટસ
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પના મોત અંગે પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
લંડનઃ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પ છેલ્લા બે વર્ષથી તેમની ખરાબ તબિયતના કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડાતા હતા અને જેના કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો. ગ્રેહામ થોર્પની પત્ની અમાન્ડાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.થોર્પનું 5 ઓગસ્ટના રોજ 55 વર્ષની વયે…
- રાશિફળ
બસ છ દિવસ અને પછી 47 દિવસ સુધી બંને હાથે પૈસા ભેગા કરશે આ રાશિના જાતકો…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખાવવામાં આવ્યા છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર શનિદેવ તમામને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિના ગોચરને પણ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વની જણાવવામાં આવ્યું છે. તમામ ગ્રહોમાં શનિને ખૂબ જ મહત્ત્વના ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે જાણો છો? દેશના આ રૂટ પર ચાલે છે ‘કેન્સર એક્સપ્રેસ’
સમગ્ર વિશ્વમાં કેન્સર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પંજાબનો માલવા વિસ્તાર તો જાણે કેન્સરનું હબ જબની ગયો છે. અહીંના દૂષિત પાણીના કારણે હજારો લોકો કેન્સરનો ભોગ બની રહ્યા છે. જોકે, અહીંની આરોગ્ય સેવા પૂરતી ના હોવાની સ્થિતિમાં અહીંના લોકોને…
- મનોરંજન
છ વર્ષના કરિયરમાં પાંચ સુપરહિટ ફિલ્મ આપનાર આ એક્ટ્રેસની નેટવર્થ છે કરોડોમાં…
પોતાની દમદાર એક્ટિંગ અને સુંદરતાને કારણે ફેન્સના દિલો પર રાજ કરનારી 29 વર્ષની આજની આપણી બર્થડે ગર્લે ખૂબ જ નાની ઉંમરમાં ઉંચુ મકામ હાંસિલ કરી લીધું છે અને એનો અંદાજ એના પરથી જ આવી જાય છે કે છ વર્ષના અત્યાર…
- રાશિફળ
આજનું રાશિફળ (12-08-24): આ ત્રણ રાશિના જાતકોને આજે મળી શકે છે નોકરીમાં સફળતા, જુઓ શું છે બાકી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરનારો રહેશે. નોકરી શોધી રહેલા લોકોને આજે સારી તક મળી શકે છે. આજે ખાવા પીવા પર ખાસ નિયંત્રણ રાખવું પડશે નહીં તો સ્વાસ્થ્ય બગડી શકે છે. જો પરિવારના કોઈપણ સભ્યના લગ્નમાં અડચણ…
- નેશનલ
hindenburg report મુદ્દે રાહુલ ગાંધીના સવાલ “રોકાણકારોની મહેનતની કમાણી ડૂબે તો જવાબદાર કોણ?”
નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચે એક નવા રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)ના ચેરપર્સન માધાબી પુરી બુચ પર અદાણી ગ્રૂપ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ દેશનું રાજકારણ ખૂબ જ ગરમાયું છે. જેને મુદ્દે આજે રવિવારે લોકસભામાં વિપક્ષના…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં નવાજૂનીના એંધાણ, આ તારીખના પ્રવાસીઓ કરશે આંદોલન
મુંબઈ: એક કે બીજા કારણસર મધ્ય રેલવેમાં સતત ટ્રેનના ધાંધિયા એ સેન્ટ્રલ લાઇનમાં રહેતા મુંબઈગરાઓની રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો હોય તેવી સ્થિતિ છે ત્યારે મધ્ય રેલવેમાં ચાલતા લોલમલોલ કારભાર સામે હવે પ્રવાસીઓનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે અને પ્રવાસીઓએ મધ્ય…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
એક માણસ બહારથી એફિલ ટાવર પર ચડી ગયો, આખું ટાવર ખાલી કરાવાયું!
પૅરિસ: રવિવારે પૅરિસ ઑલિમ્પિક્સની ક્લોઝિંગ સેરેમનીના થોડા કલાકો પહેલાં એક માણસ બહારથી જગવિખ્યાત એફિલ ટાવર પર ચડી જતાં ટાવરની આસપાસ બૂમાબૂમ થઈ ગઈ હતી.શર્ટ વગરનો આ માણસ ટાવર પર ટિંગાળવામાં આવેલી ઑલિમ્પિક્સની પ્રતીકરૂપી પાંચ રિંગની ઉપરના ભાગ સુધી પહોંચી ગયો…
- આમચી મુંબઈ
સમાજવાદી પક્ષના વિધાનસભ્યની મહારાષ્ટ્ર વક્ફ બોર્ડને જાહેર સુનાવણી હાથ ધરવા વિનંતી
થાણે: સમાજવાદી પાર્ટીના એક વિધાનસભ્યે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ વક્ફ (એમએસબીડબ્લ્યુ)ને વિનંતી કરી છે કે વકફ સંસ્થાઓની સુનાવણી અધ્યક્ષની ચેમ્બરમાં હાથ ધરવાને બદલે જાહેરમાં સુનાવણી કરવામાં આવે.ભિવંડી (પૂર્વ)ના સમાજવાદી પક્ષના વિધાનસભ્ય રઈસ શેખે રવિવારે કહ્યું હતું કે તેમણે એમએસબીડબ્લ્યુને 184…
- ભુજ
હર ઘર તિરંગાઃ ભુજમાં 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી…
ભુજ: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ વિનોદચાવડાએ લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો,હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો,…