- પોરબંદર
પોરબંદરમાં પરીક્ષણ વખતે નેવીનું Drone દરિયામાં થયું ક્રેશ
પોરબંદર: પોરબંદરના સમુદ્ર તટ નજીક ભારતીય નૌકાદળનું હર્મેસ 900 (Hermes 900) તરીકે ઓળખાતું દ્રષ્ટિ 10 ડ્રોન (Drishti 10) ઓપરેશનલ પરીક્ષણ દરમિયાન ક્રેશ થયું હતું. ઓપરેશનલ પરીક્ષણ દરમિયાન ડ્રોને હવામાં કાબૂ ગુમાવી દેતા સમુદ્રમાં ક્રેશ થયું હતું. પરીક્ષણ દરમિયાન ડ્રોન સમુદ્રમાં…
- નેશનલ
આસામમાં ૯ કરોડ રૂપિયાનું હેરોઈન જપ્તઃ ચારની ધરપકડ
ગુવાહાટી: આસામના કામરૂપ જિલ્લામાં મંગળવારે ૯ કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું અને આ સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને ચોક્કસ માહિતી મળી…
- મનોરંજન
લોસ એન્જલસની આગને કારણે ઓસ્કાર નોમિનેશનની જાહેરાત મોકૂફ
લોસ એન્જલસઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે અનેક લોકોનું જીવન પ્રભાવિત થયું છે. આની અસર ઓસ્કાર ૨૦૨૫ ના નોમિનેશનની જાહેરાત પર પણ થઇ છે. નોમિનેશનની જાહેરાત એકવાર મોકૂફ રાખવામાં આવી છે. હોલીવુડ પર થયેલી અસરને કારણે આ…
- મહારાષ્ટ્ર
પાલક પ્રધાનોની નિમણૂંક ક્યારે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ સરકારની સ્થાપના થયા પછી, પાલક પ્રધાનોની નિમણૂંકો હજુ પણ થઈ નથી. જેમ જેમ પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) નજીક આવે છે, તેમ તેમ દરેક જિલ્લા મુખ્યાલય ખાતે ધ્વજ કોણ ફરકાવશે તે અંગે મૂંઝવણ ઊભી થઈ રહી…
- નેશનલ
કાશ્મીરના રાજૌરીમાં LoC નજીક ભયાનક વિસ્ફોટઃ સેનાના 6 જવાન ઘાયલ
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC નજીકના એક ગામમાં લેન્ડલાઇન બ્લાસ્ટ થયો છે, જેમાં લગભગ 6 જેટલા જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલિંગ દરમિયાન એક જવાન ભૂલથી લેન્ડમાઇન પર ચડી જતા બ્લાસ્ટ થયો…
- રાશિફળ
12 વર્ષ બાદ આજે થઈ સૂર્ય-ગુરુની યુતિ, આ ચાર રાશિના જાતકોને બેંક બેલેન્સમાં થશે વધારો…
આજે એટલે કે 14મી જાન્યુઆરીના મકર સંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સિવાય આ દિવસ જ ગુરુ અને સૂર્યનો એક દુર્લભ યોગ પણ બની રહ્યો છે. 12…
- સ્પોર્ટસ
એક ડોમેસ્ટિક મેચમાં ચાહકે રોહિતને કિસ કરી લીધી હતી, હવે ફરી રણજી મેચ રમતો જોવા મળશે
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમનો સિનીયર બેટર રોહિત શર્મા (Rohit Sharma) છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં રન બનાવવામાં નિષ્ફળ જતાં તેની નિવૃત્તિ અંગે અટકળો શરુ થઇ ગઈ હતી, પરંતુ રોહિતે સ્પષ્ટ…
- નેશનલ
સોને કી ચેન લેજા રે… પર વોટ દે જા રે… ભાજપ સોનાની ચેનની વહેચણી કરતી હોવાનો કેજરીવાલનો આક્ષેપ
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાન સભાની ચૂંટણી આડે હવે થોડા દિવસો જ રહ્યા છે અને આચાર સંહિતા પણ લાગુ થઇ ગઇ છે. એવામાં પક્ષ અને વિપક્ષ એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. હાલમાં જ કેજરીવાલે ભાજપ પર વિધાનસભાની ચૂંટણીમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (14-01-25): આજે Makar Sankrantiના દિવસે પાંચ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. આજે તમારે તમારી સુખ-સુવિધાઓ પર ખૂબ જ ધ્યાન આપવું પડશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. કેટલાક જૂના રોગ ઉભરી શકે છે, જેમાં તમારે બિલકુલ વ્યવહાર ન કરવો…
- નેશનલ
ગુજરાતથી મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત; કારચાલકનું મૃત્યુ
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી પોષ પૂર્ણિમા સ્નાન સાથે મહાકુંભ મેળાનો (MahaKumbh 2025) પ્રારંભ થયો છે. આ દરમિયાન ગુજરાતથી સંગમમાં પવિત્ર ધાર્મિક ડૂબકી લગાવવા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશમાં એક અકસ્માત નડ્યો છે. ફતેહપુર જિલ્લામાં સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ચાલકનું…