- આમચી મુંબઈ
જમ્બો બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હાલાકી
મુંબઈ: મુંબઈગરા માટે રવિવાર એટલે રજાનો દિવસ નહીં, પણ રેલવેનો મેગાબ્લોક એવી ઓળખ બની ગઇ છે. રવિવારે મુંબઈમાં રેલવેનું મેગાબ્લોક હવે નિયમિત બની ગયું છે. જોકે આ અઠવાડિયે માત્ર રવિવાર જ નહીં, પણ ત્રણ દિવસ જમ્બો મેગાબ્લોક' લેવામાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ
સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એકથી વધુ વ્યક્તિની સંડોવણીની પોલીસને શંકા
મુંબઈ: બાંદ્રા પશ્ર્ચિમમાં સતગુરુ શરણ ઇમારતમાં ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એકથી વધુ લોકો સંડોવાયેલા હોવાની શંકા પોલીસને જાગી છે. આ કેસમાં પોલીસે થાણેથી 30 વર્ષના બાંગ્લાદેશી શરીફુલ ફકીરની ધરપકડ કરી છે. આરોપીની પોલીસ કસ્ટડી પૂરી થતી…
- સ્પોર્ટસ
ટી-20 વર્લ્ડમાં સિંઘ ઇઝ કિંગ
દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ભારતના ટી-20 સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર અને ભારત વતી ટી-20 ફૉર્મેટમાં 61 મૅચમાં સૌથી વધુ 97 વિકેટ લઈ ચૂકેલા અર્શદીપ સિંહને આઇસીસી મેન્સ ટી-20 ક્રિકેટર ઑફ ધ યર-2024ના પુરસ્કાર માટે પસંદ કર્યો છે. તેણે આ અવૉર્ડ…
- નેશનલ
કાશ્મીરમાં કૌતુક ! દુનિયાના સૌથી ઊંચા પુલ પરથી પસાર થઈ વંદે ભારત ટ્રેન
નવી દિલ્હી: ઇંડિયન રેલવે દ્વારા આધુનિક સુવિધાઓ સહિત વંદે ભારત સેવા પૂરી પાડે છે. જમ્મુ કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર રેલવે સ્ટેશન વચ્ચે વિશેષ ડિઝાઇન કરવામાં આવેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રથમ ટ્રાયલ સફળ રહ્યું છે. આ ટ્રાયલ દરમિયાન…
- સ્પોર્ટસ
રોહિત, રહાણે, શ્રેયસ અને યશસ્વી સહિતના સ્ટાર પ્લેયર્સ પણ મુંબઈને પરાજયથી ન બચાવી શક્યા
મુંબઈઃ બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈનો આજે ચાર દિવસીય રણજી મુકાબલામાં ત્રીજા દિવસે જમ્મુ અને કાશ્મીર સામે પાંચ વિકેટે પરાજય થયો હતો. બાવીસ વખત રણજી ચૅમ્પિયન બનેલા મુંબઈ સામે એનો 10 વર્ષે વિજય થયો છે. છેલ્લે મુંબઈ સામે એનો…
- નેશનલ
February મહિનાથી બેંકો અઠવાડિયામાં ખુલશે આટલા જ દિવસ? બજેટમાં મળશે રાહત…
નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાય સમયથી બેંક કર્મચારીઓ સરકાર પાસે ફાઈવ ડેઝ અ વીકની માંગણી કરી રહ્યા છે અને હવે એશી આશા સેવાઈ રહી છે કે પહેલી ફેબ્રુઆરીના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવશે. જો આવું થશે તો…
- અમદાવાદ
ગુજરાતમાં NCP અજિત પવાર જૂથ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા હાથે લડશે, 11 સભ્યોની બનાવી કમિટી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NCP અજિત પવાર જૂથ સ્થાનિક સ્વરાજની…
- રાશિફળ
આજનું રાશિફળ (25-01-25): મિથુન અને સિંહ રાશિના જાતકોને આજે જોબમાં મળશે પ્રમોશન, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…
આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે. બિઝનેસમાં આજે તમે કોઈની સાથે પાર્ટનરશિપમાં કામ કરવું ખૂબ જ સારું રહેશે. તમે કોઈ સરકારી ટેન્ડર મેળવતા હોય એવું લાગે છે. શેર માર્કેટમાં રોકાણ કરનારા લોકોએ થોડા સાવધાન રહેવાની જરૂર છે. તમારે…
- સ્પેશિયલ ફિચર્સ
એક નહીં 14 દેશમાંથી પસાર થાય છે આ હાઈવે, એક વખત પકડી લીધો તો પછી મહિનાઓ સુધી…
તમે અત્યાર સુધીમાં દુનિયાના અનેક રસ્તા-હાઈવે પર પ્રવાસ કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ એવા હાઈવે પરથી પ્રવાસ કર્યો છે કે જે કોઈ એક દેશ નહીં પણ 14 દેશમાંથી પસાર થાય છે? આ રસ્તા પર 30,000 કિલોમીટર સુધી ના…