- સ્પેશિયલ ફિચર્સ
OMG! Toilet Seat કરતાં વધારે બેક્ટેરિયા હોય છે તમે જે Water Bottleમાંથી પાણી પીવો છો એના પર…
આપણે આપણી ડેઈલી રૂટિન લાઈફમાં પાણી પીવા માટે વોટર બોટલનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. આ બોટલ રિયુઝેબલ હોય છે, પરંતુ શું તમને ખબર છે કે આ વોટર બોટલ પર બેક્ટેરિયા હોઈ શકે છે? જી હા, આ હકીકત છે. હાલમાં જ…
- અમદાવાદ
ગુજરાતમાં રવિપાકનું વિક્રમી 47.55 લાખ હેક્ટરમાં વાવેતર
અમદાવાદ: ગુજરાતમાં ચાલુ સિઝનમાં રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 46.07 લાખ હેક્ટરની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 47.55 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે.…
- વેપાર
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 35નો અને ચાંદીમાં રૂ. 136નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અપેક્ષા કરતાં ઓછી આક્રમક રહેવાના ટ્રેડરોનાં આશાવાદે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, રોકાણકારો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખે સામનાના તંત્રીલેખને મુદ્દે ઉદ્ધવ પર પ્રહાર કર્યા
નાગપુર: મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ સોમવારે શિવસેના (યુબીટી) નેતા ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા હતા, શિવસેના (યુબીટી) પાર્ટીના મુખપત્ર સામનામાં છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રીય પ્રધાનોના બંગલાઓ પર કથિત અતિશય ખર્ચ પર સવાલ ઉઠાવ્યા બાદ તેમણે વળતો હુમલો કર્યો હતો.…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં શેખ હસીના સહિત 12 લોકો વિરુદ્ધ ધરપકડ વોરંટ, મૂકવામાં આવ્યા આ આરોપ
ઢાકા: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની ભારત પાસે પ્રત્યાપર્ણની માંગ વચ્ચે બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT)એ સોમવારે શેખ હસીના અને અન્ય 11 વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. ક્રિમિનલ ટ્રિબ્યુનલે ભૂતપૂર્વ આર્મી જનરલ અને ભૂતપૂર્વ પોલીસ વડાને વોરંટ ઇસ્યુ કર્યું…
- મહારાષ્ટ્ર
પેસેન્જરને બચાવવા ટ્રેન રિવર્સ લઈ ગયા પણ…
મનમાડ (મહારાષ્ટ્ર): મધ્ય રેલવેમાં શનિવારે તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. મનમાડ જંકશન નજીક પડી ગયેલા એક મુસાફરને બચાવવા માટે મુંબઈ – નાંદેડ તપોવન એક્સપ્રેસને આશરે 700 મીટર સુધી ઊંધી દિશામાં રિવર્સ લઈ જવાની નોબત આવી હતી. પેસેન્જરની ઓળખ ઉત્તર…
- મનોરંજન
આલિયા ભટ્ટે પોતાને ‘ડ્રીમર’ ગણાવી આ તસવીર શેર કરીને લખી મોટી વાત…
મુંબઈઃ આલિયા ભટ્ટ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાની કરિયરમાં અત્યાર સુધીમાં ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આલિયાની પણ મોટી ફેન ફોલોઈંગ છે, જે અભિનેત્રીના જીવન સાથે જોડાયેલી દરેક…
- નેશનલ
HMP વાઈરસ મુદ્દે સરકાર એલર્ટ, જારી કરી Advisory
નવી દિલ્હીઃ ચીનમાં એચએનપીવી વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે ભારતમાં પણ કેસ પોઝિટિવ જોવા મળ્યા પછી આરોગ્ય પ્રશાસન ફરી હરકતમાં આવી ગયું છે. કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં કેસ નોંધાયા પછી દેશના નાગરિકોમાં બીમારીને લઈ દહેશત ઊભી થઈ છે. આ મુદ્દે…
- મહારાષ્ટ્ર
બીડમાં સરપંચની હત્યા: ધનંજય મુંડે વિરુદ્ધ ‘બદનક્ષીભરી’ ટિપ્પણી કરવા બદલ જરાંગે સામે ગુનો
બીડ: બીડ જિલ્લામાં સરપંચની હત્યા અંગે રાજ્યના પ્રધાન ધનંજય મુંડે વિરુદ્ધ કથિત બદનક્ષીભરી ટિપ્પણી કરવા પ્રકરણે મરાઠા અનામત આંદોલન કાર્યકર્તા મનોજ જરાંગે સામે ગુનો દાખલ કરાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. તુકારામ આઘવે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પરલી પોલીસે રવિવારે…